મગ નું સુપ(Moong Soup Recipe in Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#GA4
#Week10
#Soup
નાના બાળકો અને મોટા માટે અા મગ નું સુપ સ્વાથ્ય માટે એકદમ સારૂ આ સુપ હેલ્ધી અને પોષ્ટીક છે.

મગ નું સુપ(Moong Soup Recipe in Gujarati)

#GA4
#Week10
#Soup
નાના બાળકો અને મોટા માટે અા મગ નું સુપ સ્વાથ્ય માટે એકદમ સારૂ આ સુપ હેલ્ધી અને પોષ્ટીક છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મીનિટ
1 વ્યકિત માટે
  1. 1 વાટકીમગ
  2. સ્વાદઅનુસારમીઠું
  3. 5-7ટીપા લીબું
  4. ચપટીમીઠું
  5. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ને ધોઈ લો ત્યારબાદ તેમા મગ ડુબે એટલુ પાણી નાખો અને થોડુ મીઠું નાખી કુકર માં બાફી લો 5 થી 7 સીટી કરો

  2. 2

    મગ બફાઈ ગયા બાદ એક વાટકી માં સ્ટીલ ની ગરણી રાખી પાણી સાથે જ મગ લો

  3. 3

    ત્યારબાદ ચમચી વડે એકદમ મગ ને દબાવી ને રસ કાઢો

  4. 4

    ત્યારબાદ તેમાં ચપટી મીઠું અને સ્વાદઅનુસાર લીબું નાખો અને ચમચી વડે હલાવી લો

  5. 5

    તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી મગ નું સુપ અને તેને નવસેકુ ગરમ કરી એક વાટકી માં સર્વ કરો

  6. 6

    તૈયાર છેે મગ નું સુપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes