સુપ(Soup Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 લોકો
  1. 500ગ્રામ ટામેટાં
  2. 1/2 ચમચીઘી
  3. 1 કપપાણી
  4. ચપટીહિંગ
  5. 1/4 ચમચીગરમ મસાલો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1લીલુ મરચું
  8. નાનો ટુકડો આદુ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટામેટાં ને ધોઈ અને સુધારી ને કુકર માં વીશલ વગાડો. ત્યારબાદ ઠંડા થાય પછી તેને મીકસર પોટ માં પીસી અને ગાળી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, ખમણેલું આદુ, ઝીણું સમારેલું લીલું મરચું, નાખી ઉકાળો.

  3. 3

    ત્યારબાદ એક તપેલીમાં ઘી મૂકી અને સુપ નો વઘાર કરો અને ત્યારબાદ ઉકળવા દો. તો આપણું ટામેટાં સુપ રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunjal Raythatha
Kunjal Raythatha @cook_26325293
પર

Similar Recipes