અડદની દાળનો સૂપ(Udad dal soup recipe in gujarati)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
Ahmadabad

#GA4
#Week10
#સુપ 🍵
ઠંડી આવી ગઈ છે, એમાં ગરમા ગરમ સુપ પીવાની મજા જ કંઇક ઓર હોય છે. સુપ ડાઈજેસ્ટીંગ માટે બહુ જ સારૂ અને હેલ્ધી છે. મેં બનાવ્યું દાળ સુપ....

અડદની દાળનો સૂપ(Udad dal soup recipe in gujarati)

#GA4
#Week10
#સુપ 🍵
ઠંડી આવી ગઈ છે, એમાં ગરમા ગરમ સુપ પીવાની મજા જ કંઇક ઓર હોય છે. સુપ ડાઈજેસ્ટીંગ માટે બહુ જ સારૂ અને હેલ્ધી છે. મેં બનાવ્યું દાળ સુપ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 1/2 કપઅડદની દાળ
  2. 2 નંગઈલાયચી
  3. 4 નંગલવિંગ
  4. 1 નાની ચમચીતજ પાઉડર
  5. 2 ચમચીઆદુ લસણની પેસ્ટ
  6. 2 નંગલીલા મરચાં
  7. 1 ચમચીલીંબુનો રસ
  8. સ્વાદ મુજબ મીઠું
  9. જરૂર મુજબ કોથમીર
  10. 1 ચમચીવધાર માટે ઘી
  11. ગાર્નિશીગ માટે ચીઝ
  12. નુડલ્સ તળેલા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ઉપર કુકરમાં દાળને એડ કરીને મીઠું,મરચાં,આદું,ઈલાયચી,લવિંગ,તજ પાઉડર,પાણી એડ કરીને 3 સીટી વગાડી બાફી લો.

  2. 2

    એને બ્લેન્ડ કરી લો.

  3. 3

    ત્યાર બાદ એક પેનમાં ઘી ગરમ કરીને એમાં લસણની પેસ્ટ ઉમેરીને દાળ એડ કરો ત્યાર બાદ મરી પાઉડર નાખીને 5 મિનિટ ઉકાળવું, તૈયાર છે આપણું સૂપ.એક બાઉલમાં લઇ ઉપરથી ચીઝ એડ કરી કોથમીર નાખીને સર્વ કરો નુડલ્સ સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
પર
Ahmadabad

ટિપ્પણીઓ

Similar Recipes