ખજૂર નારિયેળ ના લાડવા (Khajoor Coconut Ladva Recipe In Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad

#FD

ખજૂર નારિયેળ ના લાડવા (Khajoor Coconut Ladva Recipe In Gujarati)

#FD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૫૦૦ ગ્રામ ખજૂર ઠડિયા કાઢેલી
  2. ૫૦ ગ્રામ ઘી
  3. ચમચો કોપરા ની છીણ
  4. ચમચો ડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    પહેલા ખજૂર ને એક પેન માં ઘી મૂકી ને ૫ મિનિટ સુધી સાંતળો

  2. 2

    હવે ખજૂર શેકાય એટલે તેમાં કોપરા ની છીણ, ડ્રાય ફ્રુટ નાખી ને ૧૦ મિનિટ સુધી સાંતળો

  3. 3

    ઠંડુ થાય એટલે તેમાં લાડવા બનાવી લો આ માં મે ગોળ નાખ્યો નથી.
    ખજૂર માં મીઠાશ હોય છે

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાના ખજૂર ના લાડવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

Similar Recipes