ઉપમા(Upma Recipe in Gujarati)

Bijal Parekh
Bijal Parekh @cook_17364052

#trend3
અહીં મેં સવારનો ગરમ નાસ્તો બનાવ્યું છે.

ઉપમા(Upma Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#trend3
અહીં મેં સવારનો ગરમ નાસ્તો બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ લોકો
  1. ૧ કપસેકેલો સોજી
  2. ડુંગળી
  3. ટામેટું
  4. કળી લીમળો
  5. લીલાં મરચાં
  6. ૧ કપપાણી
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧/૨ ચમચીહરદળ
  9. ૧/૨ ચમચીમીઠું
  10. ૧ ચમચીરઇ
  11. ૨ ચમચીતેલ
  12. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રઇ, લીમડો, સમારેલા લીલાં મરચાં, ડુંગળી, ટામેટા નાખવું પછી સાંતળી લેવા તેમાં લાલ મરચું અને હરદળ મિક્સ કરવું.

  2. 2

    હવે, તેમાં સેકેલો સોજી મિક્સ કરી દેવો પછીથી પાણી ઉમેરો અને હલાવો પછી સ્વાદ અનુસાર મીઠું નાખો ઉપરથી ઘાણા નાખો.

  3. 3

    ઉપમા તૈયાર થઈ ગયો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Parekh
Bijal Parekh @cook_17364052
પર

Similar Recipes