કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુને લોટ ની જેમ બારીક પીસી લો(કાજુને એક સાથે ન પીસવા થોડી થોડી વારે પીસવા)ત્યારબાદ તેને જારા થી ચાળી લો.
- 2
એક પેન માં ખાંડ લઇ ખાંડ ડૂબે એટલુ જ પાણી ઉમેરો.ત્યારબાદ એક તાર થી ઓછી ચાસણી થાય એટલે તેમા કાજુનો ભૂકો અને દૂધ નો પાઉડર નાખવો.(ધ્યાન રહે અહીયાં ચાસણી બહુ ઘટૃ નથી કરવાની નહીતર કાજુ કતરી કડક થશે)
- 3
મીશ્રણ ને હલાવતા રહો પછી એક ચમચી ઘી નાખો.મીશ્રણ પેન ની સાઇડ છોડે પછી તેને ઘી લગાવેલ ડીશ મા પાથરી દો.ત્યારબાદ તેના પર ચાંદીનો વરખ લગાવો.(થોડું ઠંડુ થયા બાદ તેના પર કાપા પાડો)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કાજુ કતરી(Kaju katri Recipe in Gujarati)
#GA4#week9મીઠાઈ કાજુ એક અનોખું ડ્રાયફ્રુટ છે. કાજુ માં ઘણા તત્વો,વિટામિન્સ અને ખનીજો છે. આજે મે કાજુ ની મીઠાઈ બનાવી છે. કાજુ કતરી... Jigna Shukla -
-
-
-
-
-
-
કાજુ કતરી (Kaju katri Recipe in Gujarati)
#GA4#Week5#Cashewકાજુ નાનામોટા બધાને ભાવે છે. અને એમાંય મીઠાઈનું તો પૂછવુજ શુ? કાજુ કતરી લગભગ બધાને ભાવતી તેમજ મનગમતી મીઠાઈ છે. ખરુંને!! ચાલો બનાવીએ Archana Thakkar -
-
-
કાજુ કતરી(Kaju Katli recipe in Gujarati)
#GA4#week5#cashew કાજુ કતરી નાના મોટા સૌ કોઈ ને ભાવતી મીઠાઈ છે.બનાવી પણ ખૂબ સરળ છે. Hetal Panchal -
-
-
-
-
કાજુ કતરી (Kaju katri Recipe In Gujarati)
#GA4#Week5#cashawકાજુ કતરી એકદમ બહાર જેવી અને સરળ રીતો છે જે ઘરે બધા easily બનાવી શકે છે અને બહાર જેવો જ ટેસ્ટ આવે છે ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#શ્રાવણ#Divali2021#Guess The Word#cookpadgujrati Jayshree Doshi -
કાજુ કતરી(kaju katri recipe in gujarati)
કાજુ કતરી એક સ્વાદિષ્ટ અને રોયલ sweet છે જે આપણે ફેસ્ટિવલ ટાઈમ પર બનાવતા હોઈએ છીએ#કૂકબુક Nidhi Jay Vinda -
-
કાજુ કતરી (kaju katri recipe in gujarati)
#મોમ (મધર્સ ડે સ્પેશિયલ) મા શબ્દો થી મહાન નથી બનતી, મા તો પોતાના માતૃત્વ થી મહાન બને છે. મારી દીકરી ને કાજુ કતરી ખૂબ જ ભાવે છે તેથી મે તેને મધર્સ ડે ના દિવસે બનાવી આપી અને મારી દીકરી ને ખુશ કરી . Ami Gorakhiya -
-
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801604
ટિપ્પણીઓ (2)