ભરેલા શાક નો મસાલો(bhrela saak no masalo recipe in Gujarati)

Dipti Ardeshana
Dipti Ardeshana @cook_24845454

#સુપરશેફ3
મે અહીં બધીજ ગૠહીણી ને ઉપયોગી થાય તેવો મસાલા ની રિત બતાવી છે. જયારે પણ ફટાફટ ભરેલ શાક બનાવવું હોય જેમ કે ભરેલા ભીંડા, ભરેલરીંગણ કે ભરેલા મરચા નું શાક બનાવી શકાય છે.

ભરેલા શાક નો મસાલો(bhrela saak no masalo recipe in Gujarati)

#સુપરશેફ3
મે અહીં બધીજ ગૠહીણી ને ઉપયોગી થાય તેવો મસાલા ની રિત બતાવી છે. જયારે પણ ફટાફટ ભરેલ શાક બનાવવું હોય જેમ કે ભરેલા ભીંડા, ભરેલરીંગણ કે ભરેલા મરચા નું શાક બનાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪-૫ વ્યકતિ
  1. વાટકો ચણા નો લોટ
  2. ૧/૨વાટકો શીંગ દાણા નો ભૂકો
  3. આદુ નો ટુકડો
  4. લિંબુનો રસ
  5. મરચા
  6. ૪-૫ કળી લસણ
  7. કોથમીર
  8. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  9. ૧ (૧/૨ ટેબલ સ્પૂન)ધાણાજીરું પાઉડર
  10. ૧/૨ ટેબલ સ્પૂનહળદર પાઉડર
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ૨ ટેબલ સ્પૂનખાંડ
  13. ૧/૨ ટેબલ સ્પૂનગરમ મસાલો
  14. ૧ ટેબલ સ્પૂનવરીયાળી
  15. તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ચણાનાં લોટ ને ધીમા તાપે તેલ ઉમેરી ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકી શેકી લો.

  2. 2

    શેકેલ લોટ થોડો ઠંડો થાય પછી તેમાં બધા મસાલા ઉમેરો. આદુ, લસણ, મરચાની પેસ્ટ બનાવી ઉમેરો.

  3. 3

    જરૂર મુજબ તેલ ઉમેરી બધું બરાબર મિક્ષ કરો. રેડી છે મસાલો.. એર ટાઈટ બોક્ષમાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Ardeshana
Dipti Ardeshana @cook_24845454
પર

ટિપ્પણીઓ

Similar Recipes