ગરમ મસાલો (Garam Masalo Recipe In Gujarati)

મસાલા રસોઈને સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવે છે તેમજ અલગ અલગ સ્વાદનો અહેસાસ કરાવે છે. તેમાય ઘરે ના તાજા બનેલા homemade મસાલા નો સ્વાદ કંઈક અનેરો જ હોય છે . અમે હંમેશા આ homemade ગરમ મસાલાનો દરેક વાનગીમાં ઉપયોગ કરીએ છીએ...
ગરમ મસાલો (Garam Masalo Recipe In Gujarati)
મસાલા રસોઈને સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવે છે તેમજ અલગ અલગ સ્વાદનો અહેસાસ કરાવે છે. તેમાય ઘરે ના તાજા બનેલા homemade મસાલા નો સ્વાદ કંઈક અનેરો જ હોય છે . અમે હંમેશા આ homemade ગરમ મસાલાનો દરેક વાનગીમાં ઉપયોગ કરીએ છીએ...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માપ પ્રમાણે ગરમ મસાલા માટેની બધી જ સામગ્રી એકત્રિત કરવી. અને step by step ગેસ ઉપર slow flame રાખી પેનમાં બધુ ડ્રાયરોસ્ટ કરવું
- 2
સૌ પ્રથમ ધાણા-જીરુ ડ્રાયરોસ્ટ કરવા. ત્યારબાદ તજ,લવિંગ, નાની મોટી ઈલાયચી,સ્ટાર ફુલ, જાવંત્રી,મરી આ બધું જ એકસાથે ડ્રાયરોસ્ટ કરવું. ત્યારબાદ તલ,ખસખસ,વરિયાળી, અજમો, શાહજીરુ, મેથી આ બધી વસ્તુ સાથે ડ્રાય રોસ્ટ કરવી. ત્યારબાદ લાલ સુકા મરચા, તેજ પત્તું-સુકુ, સુકો મીઠો લીમડો ડ્રાયરોસ્ટ કરવા.
- 3
હવે દરેક વસ્તુ ડ્રાયરોસ્ટ થઈ જાય અને ઠરી જાય પછી મિક્સર જારમાં દરેક વસ્તુ પીસવા. અને બાઉલમાં કાઢીને ચાળવી ત્યારબાદ તેમાં કાશ્મીરી લાલ મરચું,સંચળ પાઉડર, આમચૂર પાઉડર, સીંધવ મીઠું નાંખી ચમચાથી વધુ સારી રીતે મિક્સ કરવું અને ફરી એકવાર થોડુ ચર્નકરી બધું ચાળવુ. તૈયાર છે homemade ગરમ મસાલો જેનો ટેસ્ટ કંઇક અલગ જ છે...
Similar Recipes
-
-
ગરમ મસાલો(garm masalo recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ27 હેલો ફ્રેન્ડ્સ, ગરમ મસાલાનો આપણે શાક સંભાર વગેરેમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. જનરલી આપણે બહારથી જ ખરીદતા હોય છે. તો આજે મને થયું ચાલ ને ઘરે બનાવું..... Khyati Joshi Trivedi -
ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
#SQ ચા દરેક ને ઘેર લગભગ બનતી હોઈ છે સવાર ની શરૂઆત જ એનાથી થતી હોઈ છે ચા માં સ્વાદ વધારવા આદુ, ઈલાયચી, કે ચાના મસાલાનો ઉપયોગ થઇ છે, એટલે મેં ચા નો મસાલો ઘેર તમારી રીતે બનાવ્યો પણ જાવન્ત્રી ઉમેરી છે Bina Talati -
ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
#Fam#cookpadgujrati#CookpadIndia આજે હું તમારી સમક્ષ મારી મોટા ભાગની વાનગીઓમાં વપરાતા એવા સિક્રેટ મસાલા ની રેસીપી શેર કરી રહી છું. આ મસાલો જ્યારે મારા ઘરમાં બને ત્યારે છે ઘરની બહાર સુધી તેની સરસ મજાની સુગંધ આવતી હોય છે. આમ રીતે મસાલો બનાવીને આખા વર્ષ સુધી હું તને સ્ટોર કરું છું. કોઈ પણ વાનગી દરેકના ઘરે અલગ અલગ પદ્ધતિથી બનતી જ હોય છે પણ આ વાનગી બનાવવા માટે જે મસાલો તેમાં ઉમેરાય છે, તે તેને એકદમ ફ્લેવર ફૂલ બનાવે છે. આથી એમ કહી શકાય કે વાનગીમાં વપરાતા મસાલા એ જ સ્વાદિષ્ટ વાનગી નું મૂળ છે. અહીં હું મારી વાનગીઓને સ્વાદિષ્ટ બનાવે છે તેવા ગરમ મસાલાની મારી સિક્રેટ રેસિપી હું તમારી સમક્ષ લઈને આવી છું.હું આ જ ગરમ મસાલો વાપરું છું. આ ઉપરાંત પંજાબી સબ્જી માં પણ હું આ જ ગરમ મસાલો વાપરું છું. આ ગરમ મસાલો ઓલ રાઉન્ડર જેવું કામ કરે છે. અને મારી વાનગીને એકદમ સ્વાદિષ્ટ બનાવી દે છે તમે પણ આ રીતે ગરમ મસાલો બનાવીને આખા વર્ષ માટે તેને સ્ટોર કરી શકો છો અને એનો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો. Shweta Shah -
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4પ્રાચીન સમયમાં આચાર મસાલા અને અથાણાંનુ આગવુ મહત્વ હતું...આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે...all time best એવો આ આચાર મસાલો આખું વર્ષ સારો અને તાજો રહે છે. ગમે ત્યારે ઇન્સ્ટન્ટ યુઝ કરી શકાય છે. કોઈપણ અથાણા જેવા કેરી,ગુંદા, આમળા, શાકભાજીમાં મિક્સ કરીને યુઝ થઇ શકે છે. તેમ જ ખાખરા, ભાખરી, પરાઠા કે કોઈ પણ ભોજન સાથે આચાર મસાલો ખાવાની મજા આવે છે ને ટેસ્ટી લાગે છે. Ranjan Kacha -
-
ગરમ મસાલો
#masalabox#cooksnapchallange#garam madali#tamalpatra#cookpadindia#cookpadgujarati Alpa Pandya -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3કાજુની મૂળ ઉત્પતિ બ્રાઝીલ દેશમાં થઇ. કાજુ મા વિટામિન A- B-K તેમજ વિટામિન E ની માત્રા વધારે છે સાથે સાથે ફાઇબર, આયર્ન, કેલ્શિયમ,મેગ્નિશિયમ પણ જોવા મળે છે. કાજુ મા પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી પાચન શક્તિ વધારે છે. આવા વિટામીન અને મિનરલ્સથી ભરપૂર કાજુ મસાલા નો સ્વાદ સૌને પસંદ આવશે જ... Ranjan Kacha -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBWeek4સૌરાષ્ટ્રમા તેમાંય ખાસ કરીને ગામડામાં જમવાની સાથે અલગ-અલગ ટેસ્ટના અથાણા દરેકના ઘરમાં હોય જ બધાને ભાવતું એવું આજનું આ ખાટું - મીઠું ચણા મેથીનું અથાણું દરેક ને ગમશે.ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે ટેસ્ટી લાગે છે... Ranjan Kacha -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#GA4#Week6પૂરી કે ભટુરા સાથે સ્વાદિષ્ટ છોલેચણા ની મજા કંઇક ઓર જ છે . નાના મોટા દરેકને ભાવતી આ સ્વાસ્થ્યવર્ધક વાનગી મિત્રો તમે પણ બનાવજો!!! Ranjan Kacha -
ચીઝી શક્કરપારા
#EB#week16#cookpadindia#cookpadgujarati#shakkarparaમીઠા, ખારા કે મસાલા વાળા એમ અલગ-અલગ સ્વાદના શક્કરપારા બનાવી શકાય. તેમજ શક્કરપારા ને પ્રવાસમાં, બાળકોને નાસ્તામાં તેમજ ચા - કોફી સાથે સર્વ કરી શકાય. Ranjan Kacha -
વેજ કોલ્હાપુરી
#EB#week8રજાનો દિવસ એટલે ઘરના બધા ની કંઈ ને કંઈ નવું ખાવાની ફરમાઈશ હોય જ ...આજ ની ફરમાઈશ છે વેજ કોલ્હાપુરી... તે મહારાષ્ટ્રના કોલ્હાપુર સીટી ની પ્રખ્યાત વાનગી છે અને ખૂબ જ ટેસ્ટી વાનગી છે. પરાઠા કે નાન સાથે સરસ લાગે છે. અને સ્વાદમાં તો લાજવાબ!!! Ranjan Kacha -
પનીર કોલ્હાપુરી
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2આપણે રેસ્ટોરન્ટમાં પંજાબી જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીરની સબ્જી અવશ્ય હોય છે. તેના વગર રેસ્ટોરન્ટનું પંજાબી ફૂડ અધૂરું લાગે છે. પનીરની સબ્જી અલગ-અલગ રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. આજે આપણે કોલ્હાપુરની ફેમસ સબ્જી બનાવીશું જેનું નામ છે પનીર કોલ્હાપુરી જેમાં રેગ્યુલર પનીર સબ્જી કરતાં અલગ જ મસાલાનો મેં ઉપયોગ કર્યો છે. ઘણાને એવો ભ્રમ હોય છે કે પંજાબી સબ્જી કાંદા-લસણ વગર સારી ટેસ્ટી બને નહીં પરંતુ અમે કાંદા-લસણ ખાતા નથી અને મારી એકપણ રેસિપીમાં કાંદા-લસણ હું ઉમેરતો નથી. આ સબ્જીમાં મેં કાજુ અને મગજતરી પણ ઉમેર્યા છે જેના લીધે સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
આજે ઈન્ટરનેશનલ ચા (ટી) દિવસ છે, તો મસાલા વગર ની ચા તો કોને પસંદ હોય તો મેં મારા હાથ નો સ્પેશિયલ મસાલા ચા નો મસાલા ની રેસિપી લઈને આવી છું તમને જરૂર ગમશે. Minal Rahul Bhakta -
-
-
ચા નો ગરમ મસાલો (Tea Garam Masala Recipe In Gujarati)
શિયાળા ની ઠંડી શરૂ થઈ ગઈ છે. તો ગરમ ચા મળે ને તે પણ મસાલા વાળી તો તો પૂછવું જ શું ☕☕😊એમાં પણ કુક પેડ ની સખીઓ હોય તો સોનામાં સુગંધ ભળે 👏👏👏 તો આપ ની સાથે ચા મસાલા ની રેશીપી શેર કરું છું Buddhadev Reena -
સ્ટ્રોબેરી બનાના સ્મુધી (Strawberry Banana Smoothie Recipe In Gujarati)
#RC3મોર્નિંગ બ્રેકફાસ્ટ માટેનો best option એટલે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબરથી ભરપૂર સ્ટ્રોબેરી ,બનાના ,બદામ અને અખરોટ થી બનાવેલ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક સ્મુધી. Ranjan Kacha -
ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
ધરે બનાવેલો ગરમ મસાલો હાઇજેનિક હોય છે.આ મસાલો ઓછા પ્રમાણ માં વાપરો તો પણ વાનગી સ્વાદિષ્ટ બને છે.દાળ શાક ઉપરાંત ફરસાણ અને અન્ય વાનગીઓ માં પણ ઉપિયોગી છે. Varsha Dave -
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4# Cookpadindia#Cookpadgujratiઘરના દરેક સભ્યોનો ફેવરેટ અને માત્ર ૩-૪ મિનીટમાં જ બની જાય તેવો સુપર નાસ્તો એટલે વઘારેલા મમરા... Ranjan Kacha -
આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
#EB#week4આચાર નો મસાલા એટલે અથાણાં નો મસાલો. સ્વાદ માં સ્પાઇસી, ચટપટો અને ટેસ્ટી હોય છે.આચાર નો મસાલા ને અથાણાં સિવાય થેપલા, ભાખરી સાથે પણ ખાવા માં આવે છે.આચાર ના મસાલા ને અલગ અલગ રીતે બનાવામાં આવે છે. Helly shah -
રાઈસ મુઠીયા (Rice Muthiya Recipe In Gujarati)
ગુજરાતી રસોડે અવાર નવાર બનતી આ ડિશમાં ઘણી વિવિધતા જોવા મળેછે. અલગ - અલગ શાકભાજી તેમજ અલગ - અલગ લોટનાં પણ મુઠીયા બનેછે.#SD સમર સ્પેશ્યલ ડિનર રેસીપી Geeta Rathod -
રાજસ્થાની પાપડ કી સબ્જી
#મિલ્કી આપણે જમવાની સાથે અડદનાં પાપડ અથવા ચોખાનાં પાપડ ખાતા જ હોઈએ છીએ. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ શાક ખાવાની ઈચ્છા થાય તો આપણે પાપડનું શાક બનાવી શકીએ છીએ, જે રાજસ્થાની રેસિપી છે અને ઝડપથી બની જાય છે તથા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધામનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ગુલાબજાંબુ#flavour2 Nayana Pandya -
-
સોજી કેળાં નો શીરો
સોજી નો શીરો એ લગભગ દરેક ઘર માં બનતો હોય છે. અહીંયા મે થોડું અલગ રીતે બનાવ્યો છે. પાકા કેળાને અને સોજી નો ઉપયોગ કરી ને એક અલગ સ્વાદ આપ્યો છે Disha Prashant Chavda -
વેજ થાઈ ગ્રીન કરી વીથ રાઇસ (Veg Thai Green Curry Rice Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#cookpadindia#cookpadgujarati#vegthaigreencurryવેજ થાઈ ગ્રીન કરી એ થાઈલેન્ડની પ્રખ્યાત healthy થાઈ રેસિપી છે. જેમા કોકોનેટ મિલ્ક તેમજ વેજીટેબલ નો યુઝ થાય છે માટે ખૂબ જ હેલ્ધી છે. કંઈક નવું નવું ખાવાનો શોખ હોય તેના માટે બેસ્ટ વાનગી છે. Ranjan Kacha -
મેંગો બરફી (Mango Barfi Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Sweet#cookpadgujaratiમેં ઇન્સ્ટન્ટ મેંગો બરફી બનાવી છે જે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે તેમજ આઠથી દસ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે તો પણ એનો સ્વાદ એવો જ રહે છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (2)