વેજ પનીર બેસન ચીલ્લા(Veg.paneer besan Chila recipe in Gujarati)

Mosmi Desai @mosmi_desai12
વેજ પનીર બેસન ચીલ્લા(Veg.paneer besan Chila recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં બેસન, ચોખા નો લોટ, રવો મિક્ષ કરી લો.
- 2
એમા લાલ મરચું પાઉડર, આદુ લસણ ની પેસ્ટ, હળદર, મીઠું નાખી પાણીથી બેટર બનાવી લો.
- 3
૧૦-૧૫ મીનીટ સુધી રહેવા દો પછી એકજ દિશામાં હલાવતાં રહો.એમા ધાણા, લીલુ લસણ અને ચાટ મસાલો નાખી મિક્ષ કરી લો.
- 4
હવે બઘા શાકભાજી કાપી લો.એમા પણ મીઠું હળદર મરચું ગરમ મસાલો નાખી મિક્ષ કરી લો.
- 5
હવે નોનસ્ટિક તાવી ઉપર તેલ નાખી ભીના રૂમાલથી તાવી નુછી લો.હવે એક ચમચો બેટર લઈ ઢોંસા ની જેમ પાથરો.ઉપર બટર કે તેલ નાખી મીઠી ચટણી સાથે તીખી ચટણી લગાવો.
- 6
ઉપર શાકભાજી નુ મિક્ષ અને પનીર છીણી ને ગોળ રોલ કરી લો.
- 7
તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગરમા ગરમ ચીલ્લા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેથી બેસન ચિલા (Methi Besan Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chila#Methibesanchila Thakkar Hetal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14576669
ટિપ્પણીઓ (2)