પનીર લાડુ (Paneer Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને પેલા ખમણી લેવું પછી એક પેન માંદૂધ, મિલ્ક પાઉડર, ઘી બધું મીક્સ કરી 5 મિનિટ હલાવો.પછી પનીર નાખી મીક્સ કરવું અને લાસ્ટ માં ટોપરા નુ ખમણ નાખી બધું મીક્સ કરી હલાવો પછી એક ડીશ માં કાઢી લેવું.
- 2
હવે ઠંડુ થાય પછી સાકર નાખી બે ભાગ કરી એક માં રોઝ નુ એસસેન્સ નાખી લાડુ નો સેપ આપો અને બીજા ભાગ ના પણ લાડુ નો સેપ આપો.હાથ માં ઘી લગાવી લાડુ તૈયાર કરવા.
- 3
તૈયાર છે એકદમ સોફ્ટ અને હેલ્ધી પનીર લાડુ અને જલ્દી બની જાય છે. મેં પનીર પણ ઘરે બનાવ્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર લાડુ (Paneer Laddu Recipe In Gujarati)
પનીર #GA4 #Week6દળેલી ખાંડકોપરા નૂ ખમણવેનીલા એસેસયલો કલર Hina Jagani -
-
-
-
-
-
-
બીટ પનીર ના લાડુ
બાળકો ને પનીર ખુબજ ભાવે પણ બીટ નહી મે આજે આ પનીર ને બીટ સાથે મિકસ કરી ને તેના લાડુ બનાવીયા છે જે ખુબ જ ટેસ્ટી,હેલદી,છે#માઇઇબુક#સુપરસેફચેલેન૩ Minaxi Bhatt -
-
-
પનીર પેંડા(Paneer penda Recipe in Gujarati)
#GA4 #Week6પનીર મા કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી વધુ હોય છે. તો નવરાત્રી નિમિત્તે પ્રસાદ પણ હેલ્ધી. Avani Suba -
-
લાડુ(Laddu Recipe In Gujarati)
આપણે ઘી બનાવીએ છીએ તેમાંથી કીટુ નીકળે છે તેના મેં આજે લાડુ બનાવ્યા છે તો તમને આ રેસિપી જરૂર ગમશે Disha Bhindora -
-
-
-
-
બેસન લાડુ (Besan laddu recipe in Gujarati)
#મોમમારી મમી ને દાદી નાની બનાવતા તે વાનગી મે આજે મારા બાળકો માટે બનાવી છે. બહુ જ સ્વાદીષ્ટ બન્યા લાડુ Shital Bhanushali -
-
ખજૂર ડ્રાયફ્રુટ ના લાડુ (Khajur Dryfruit Laddu Recipe In Gujarati)
#GA4#week14શિયાળામાં ખજૂર ખાવો હેલ્થ માટે ખૂબજ સારો એમા પણ જો ડ્રાયફ્રુટ તેમજ સૂઠ તેમજ ગંઠોડા પાઉડર ઉમેરીને બનાવવા મા આવે તો વધારે ગુણકારી કેવાય. Disha vayeda -
-
-
-
-
-
-
કેસર પનીર બરફી(kesar Paneer barfi recipe in Gujarati)
પનીર ની બરફી બનાવી ખૂબ જ સરળ છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી બને છે.#GA4#week6 Amee Shaherawala -
પનીર ના લાડુ (Paneer Balls Recipe in Gujarati)
#કૂકબૂક#પોસ્ટ1#દિવાળીસ્પેશિયલ#CookpadGujarati#CookpadIndia દિવાળી ના તહેવારમાં મારી દિકરીઓ ને ખુબ ભાવતી એવી કલરફૂલ,સ્વાદિષ્ટ અને ઝડપ થી બનતી આ વાનગી મને શેર કરતા ખુબ ખુશી થાય છે! Payal Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13874494
ટિપ્પણીઓ (4)