લાડુ(Laddu Recipe In Gujarati)

Disha Bhindora @cook_25653278
આપણે ઘી બનાવીએ છીએ તેમાંથી કીટુ નીકળે છે તેના મેં આજે લાડુ બનાવ્યા છે તો તમને આ રેસિપી જરૂર ગમશે
લાડુ(Laddu Recipe In Gujarati)
આપણે ઘી બનાવીએ છીએ તેમાંથી કીટુ નીકળે છે તેના મેં આજે લાડુ બનાવ્યા છે તો તમને આ રેસિપી જરૂર ગમશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી માંથી નીકળેલ કિટુ લેવું પછી તેની અંદર દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરો
- 2
પછી તેમાં દૂધ ઊકળે ત્યારે પછી ખાંડ નાખીને હલાવુ પછી તે બ્રાઉન કલરનો થાય પછી મિલ્ક પાઉડર ઉમેરો પછી તેને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો થઈ જાય બ્રાઉન કલરનો થાય પછી ગેસ બંધ કરો ઠંડું પડે પછી તેના નાના ગોળા વાળી ટોપરાનું ખમણ થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
ટોપરા ના લાડુ(Topra Na Laddu Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ ચાલુ છે તો મેં આજે ટોપરાના લાડુ પ્રસાદ માટે બનાવ્યા છે તેની રેસીપી તમને ગમશે. Disha Bhindora -
દૂધી ના લાડુ (Dudhi Ladoo Recipe In Gujarati)
આ રેસિપી અમે ઠાકોરજીની સામગ્રી માટે બનાવીએ છીએ. Nidhi Popat -
ઘી ના કીટું માંથી લાડુ (Kittu Na Laddu Recipe In Gujarati)
#ફટાફટ હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપને એક સરસ મજાની રેસીપી કે જે ખૂબ ઝડપથી બની જાય છે અને ખાવાની પણ મજા આવે છે... આપણે ઘરે દૂધ લેતા હોય તો તેની મલાઈ ભેગી કરીએ છીએ અને પછી તેમાંથી માખણ અને માખણમાંથી ઘી બનાવીએ છીએ.. ત્યારબાદ એ ઘી ના કિટ્ટુ ને આપણે ફેકી દઈએ છીએ... પણ તેના કરતાં એ કિટ્ટુ નો ઉપયોગ ભાખરી માં મોળ તરીકે અથવા આ રીતે લાડુ બનાવીને કરી શકાય છે... અને હા આ એક વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી ગણાય છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ચોકલેટ-બિસ્કીટ લાડુ (Chocolate - biscuit ladu recipe in Gujarati)
#GC ફ્રેન્ડ્સ આજે ગણપતિ બાપા ને ધરાવવા માટે અને બાળકો પણ ખુશ થાય તે માટે મેં ચોકલેટ-બિસ્કીટ ના લાડુ બનાવ્યાં છે.જે ફટાફટ બની જાય છે .વળી આ લાડુ ફાયર લેસ હોવાથી બાળકો પણ બનાવી શકે છે. Yamuna H Javani -
-
ગૂસબેરી (Gooseberry Recipe In Gujarati)
#કૂકબુકહાઈ ફ્રેન્ડ્સ કેમ છો બધા. આથી હું તમારા માટે નવી રેસિપી લઈને આવી છું. આ દિવાળીના આ નવી રેસિપી ખાસ કરીને મહેમાનો માટે બનાવીશ. તો ચાલોરેસીપી આપણે જોઈએ તો જ ખ્યાલ આવશે ને કે આ રેસિપી સ્વાદિષ્ટ છે કે નહીં મને તો બહુ જ ભાવે છે અને ઘરના ને પણ બહુ જ ભાવે છે તમે બધા એકવાર જરૂરથી લાઇક કરજો. અને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગે છે Varsha Monani -
-
-
કીટુ બરફી(kittu barffi in Gujarati)
#કીટુ બરફી#કૂક લવ # પેશન # માઇઇબુક # જુલાઈ #મારી પહેલી રેસિપી Nidhi Parekh -
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ (Ladoo recipe in Gujarati)#GA4#week14આ લાડુ એક ઇનોવેટીવ ટ્રાય છે પરિચિત બેસન લાડુ ને કંઇક અલગ અને કીડ્સ ફેવરિટ બનવા નો...બહુ સરસ બને છે...જરૂર ગમશે Kinjal Shah -
લીસા લાડુ (besan laddu recipe in Gujarati)
#GC#સાઉથ#નોર્થઆપણા તહેવારો મીઠાઈ વિના અધૂરા છે ,,તેમાં આપણા ભારતીય તહેવાર તોલાડુ વિના અધૂરા છે તેમ કહી શકાય ,આપણે વિવિધ જાતના લાડુ બનાવીયેછીએ ,લોટના ,મોતીચુર ,ડ્રાયફ્રૂટ્સ,કોપરાના,રવાના ,લાડુ અને તેના નામોનુંલિસ્ટ બહુ લાબું થઇ જશે ,,,કેમ કે અનંત છે ,,બેસનના લાડુ દરેક રાજ્યમાં બને છે અને લગભગ દરેક ની રીત સરખી છે .ભારતમાં દરેક રાજ્યમાં તહેવાર પર આ લાડુ બનતા જ હોય છે .લીસા લાડુ ચણાના લોટમાં થી બનાવાય છે ,તેને બેસન લાડ્ડૂ ,મોતિયા લાડુ કેગામડામાં લાહા લાડુ કહે છે ,તેમાં પણ દરેક ઘરે જુદી રીતે બને છે ,કોઈ મુઠીયાકરે ,કોઈ ગાંઠિયા કરે અને પછી બનાવે ,,અંદર પણ રવો ઉમેરે ,સૂકોમેવો ,,,પણ મને માત્ર ચણાના લોટના બનતા જ લાડુ પસંદ છે ,,દિવાળી હોયસાતમ-આઠમ હોય કે ગળ્યું ખાવાનું મન થયું હોય ,,,તરત જ દરેકની પસંદલીસા લાડુ જ હોય ,,મારા મમ્મી આ લાડુ ખુબ સરસ બનાવતા અને તેની રીતે જ હું પણ બનાવું છુંપણ હું વિચારી પણ નથી સકતી કે તેના જેટલા મારા લાડુ સારા બન્યા હોય ,મમ્મી સાથે સરખામણી શક્ય જ નથી ,,તેના જ સહુ થી સરસ બનતા ,મેં પણ કોશિશ કરી છે ,,આ લાડુ સાથે મારી કેટલીયે યાદો સંકળાયેલી છે . Juliben Dave -
કોકોનટ પનીર ચોકલેટ લાડુ(Coconut Paneer Chocolate Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોકોનટ પનીર ચોકલેટ લાડુ અમારા ઘરમાં બધાની આ ફેવરેટ ડિશ છે. આ એક ડેઝર્ટ છે જે ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી હોય છે. તો ચાલો આજે આપણે બનાવીએ કોકોનટ પનીર ચોકલેટ લાડુની રેસિપી. Nayana Pandya -
મગસ લાડુ (Magas Laddu Recipe In Gujarati)
#GCઆ લાડુ ગણપતિ બાપા ના પ્રસાદ માટે બનાવ્યા છે. આમ તે ગોળ ના લાડુ બનાવાય છે પણ બાપા ના પ્રસાદ માટે બંને લાડુ બનાવ્યા ગોળ ના લાડુ ની રેસિપી તો પહેલા મુકી જ છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ લાડું અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે. મારા સાસુ પાસેથી શાખી છું આ લાડું. Sachi Sanket Naik -
પંચરંગી સ્ટફ લાડુ(stuff ladu recipe in gujarati)
#GC#ઓગસ્ટલાડુ એ ગણપતિબાપા ના પ્રિય..મે આજે અલગ જ રીતે પંચરંગી સ્ટફ લાડુ બનાવ્યા છે. Jagruti Chauhan -
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
આદુ અને હળદર ની લાડુ (Ginger Turmeric Ladoo Recipe In Gujarati)
#Immunityઅત્યારના સમયમાં Immunity જાળવી રાખવી એ વધુ જરૂરી છે. આપણે ઘરગતથુ ઉપાયો કરતા જ હોઈએ છીએ. હળદર, આદુ, ગોળ વગેરે ઘટકો સ્વાસ્થ્યવર્ધક ગણાય છે અને શરદી સળેખમ ઉધરસ વગેરે તકલીફો દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. મે તેમાંથી લાડુ બનાવ્યા છે, જે સ્વાદ માં પણ સારા લાગે, જેથી જેને આ ઘટકો પસંદ ના હોય તે પણ તેનો ઉપયોગ કરી શકાય. Bijal Thaker -
ગોળ ના લાડુ(gol na ladu recipe in gujarati)
મારા husband ને આ લાડુ ખૂબ જ ભાવે છે. અને અમારા દેસાઈ ની રાંધણ છઠ્ઠ પણ આવી છે તો મેં આ લાડુ બનાવ્યા.. Panky Desai -
ક્રીમી મિલ્કી કીટુ ની બરફી
#SGC#cookpad Gujaratiમે મલાઈ મા થી હમમેડ ઘી બનાયુ છે અને ઘી બનાવતા જે કીટુ ((બગડુ)નિકળા છે એની મે મિઠાઈ (બરફી)બનાવી ને પ્રસાદ મા ધરાયુ છે Saroj Shah -
માવા ની સુખડી(mava sukhdi recipe in Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસિપીસ#વિકમીલ2#પોસ્ટ12 આ માવો મેં ઘી નું જે કીટુ વધે તેનો ઉપયોગ કરીને બનાવેલ છે,તો મને તો આ વેસ્ટ આઉટ ઓફ the બેસ્ટ રેસીપી ખૂબ જ ભાવે છે, અને ઘર ના સભ્યો પણ હરખ થી ખાય છે Savani Swati -
ફીણીયા લાડુ(Finiya laddu recipe in Gujarati)
#GA4#Week14લાડુસાધારણ રીતે લાડુ બનાવવા માટે મુઠીયા વાળી તળવા પડે, ખાંડવા પડે,અથવા તો ભાખરી બનાવી એના લાડુ બનાવી શકાય.પરંતુ કચ્છમાં શુભ પ્રસંગે, મહેમાનો ના આતિથ્ય માટે ફીણિયા લાડુ બંને છે.આ લાડુ બનાવવા માટે ઘી અને ખાંડ ખૂબ ફીણવામાં આવે છે.એટલે તેનું નામ ફીણિયા લાડુ પડ્યું છે.આ લાડુ બનાવવા માટે થીજેલા ઘીની ખાસ જરૂર પડે છે.થીજેલા ઘી થી સરસ ફીણાય છે. Neeru Thakkar -
નારિયેળ લાડુ (Nariyal Ladoo Recipe In Gujarati)
#DFT#CB3દિવાળી ના કામ માં ઝટપટ બનતી આ રેસિપી તમને ગમશે આ લાડુ જલદી અને ખુબ ઓછી સામગ્રી માં બની જાય છે અને ખાવા માં ખુબ જ સરસ લાગે છે Harsha Solanki -
ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ
#cookpadTurns4 આજે મેં કૂક્પેડ ગ્રુપ ની 4th એનીવર્સરી નિમિતે ખજૂર ડ્રાયફ્રુટ લાડુ બનાવ્યા,ખૂબ સ્પીડી બન્યા અને યમ્મી બન્યા. Bhavnaben Adhiya -
કોકોનટ લાડુ(Coconut lAdu Recipe in Gujarati)
આ લાડુ માં કોપરું અને ચોકલૅટ નું કોમ્બિનેશન કર્યું છે. જે બહુ સરસ લાગે છે. લાડુ ને એક નવો સ્પર્શ આપવાનો પ્રયત્ન કર્યો છે. મારી દીકરી ને ચોકલૅટ ભાવે છે એટલે ચોકલૅટ નો ઉપયોગ કરી કંઈક અલગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Jyoti Joshi -
લાડુ ( Laddu Recipe in Gujarati
ઈમ્યુનીટી વધારવા અને ઋતુ જ્યારે બદલાતી હોય ત્યારે સામાન્ય રોગોથી બચવા અને હેલ્થ ને જાળવી રાખવા માટે ડ્રાયફ્રૂટ ખાવા જ જોઈએ જ્યારે તમે વેજીટેરીયન હોવ તો મિનરલ્સ, વિટામિન્સ, હિમોગ્લોબીન, પૌટીન વધારવા માટે પણ ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ, બાળકોને બધા ડ્રાયફ્રૂટ ગમતા હોતા નથી અને એ ખવડાવવા માટે આ લડ્ડુ ઉપયોગી છે, હેલ્ધી, હાઈજેનિક પણ છે આજે મેં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ વડે અને માવા વડે લડ્ડુ બનાવ્યા છે જે ઉપવાસમાં પણ ખાઈ શકાય . Nidhi Desai -
દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
મેં આ દુધીનો હલવો ઘી બનાવ્યા પછી વધેલા કીટા માંથી બનાવેલો છે.આ રીતે દુધીનો હલવો બનાવે તો તેમાં માવા ની જરૂર પડતી નથી અને તે ખૂબ જ સરસ બને છે. Priti Shah -
કોપરા ના લાડુ (Kopra ladoo Recipe in Gujarati)
દિવાળીમાં અલગ અલગ પ્રકારની મીઠાઈ બનાવતા હોઈએ છીએ. આજે મેં બજાર જેવા કોપરાના લાડુ બનાવ્યા છે.#કૂકબૂક#કોપરાનાલાડુ#પોસ્ટ3 Chhaya panchal -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya -
ગુલાબી લાડુ
#ચતુર્થી#ગણપતિ બાપને માટે આ વખતે મેં કંઈક અલગ લાડુ બનાવવાનું વિચાર્યું હતું. તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોપરાના લાડુ. ...ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. આ લાડુ તમે માત્ર ૫ મિનિટમાં તૈયાર કરી શકો છો. Dimpal Patel
More Recipes
- ગાંઠીયા પાપડ નુ શાક(Gathiya Papad nu Shak Recipe In Gujarati)
- કાચા પપૈયા નો સંભારો(Papaya Sambara Recipe In Gujarati)
- તીખી મસાલા પૂરી(Tikhi Masala Puri Recipe In Gujarati)
- રવા કોપરા ના મોદક (suji coconut modak in Gujarati)
- અમૃતસરી છોલે ભટુરે અને મલાઈ લસ્સી(Amrutsari Chole Bhature Ane Malai Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13472421
ટિપ્પણીઓ (5)