બીટરુટ હલવા/સેન્ડવીચ(beetroot halwa/sandwich Recipe in guj.)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
3વ્યક્તિ
  1. 1/2 નંગબીટ
  2. 1 ચમચીમિલ્ક પાઉડર
  3. 1/2 કપદૂધ
  4. 2 ચમચીખાંડ
  5. 1/2 ચમચીઘી
  6. ચપટીરેડ કલર
  7. ટોપરા ના સ્ટફિંગ માટે
  8. 1 કપટોપરા નુ ખમણ
  9. 1 કપદૂધ
  10. 1/2 કપખાડ
  11. 1 ચમચીમલાઈ
  12. ગાર્નિશીગ
  13. 1સિલ્વર સીટ

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પેન મા ટોપરા નુ ખમણ,દૂધ,ખાડ ઉમેરો ઘટ્ટ થાય એટલે મલાઈ ઉમેરો 5મિનિટ પછી ઉતારી લો.ઠંડુ થવા દો.

  2. 2

    બીટ ઝીણું સમારી મિક્સી મા ઉમેરો.તેમાં ખાંડ,દૂધ ઉમેરી બારીક પીસી લો.પેન મા ઘી મુકી મિશ્રણ ઉમેરો.હલાવો મિલ્ક પાઉડર ઉમેરો.ઘટ્ટ થાય એટલે ચપટી રેડ કલર ઉમેરો,નિચે ઠંડુ થવા દો.

  3. 3

    હવે કોઈપણ પોલિથિન પર ઘી લગાવી એક ટોપરા નુ અને ઉપર બીટ નુ લેયર કરી રોલ વાળી 2 કલાક ફ્રિજ મા સેટ કરો.

  4. 4

    હવે તેના પર સિલ્વર લગાવીચોરસ શેઈપ આપી કટકરી લો.તૈયાર છે બીટ હલવો /સેન્ડવીચ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes