મિક્સ ફ્રુટ અને ડ્રાયફ્રુટ સલાડ (Mix Fruit Dryfruit Salad Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
#Salad recipe
#SPR
#Mixfruits & dryfruits salad
મિક્સ ફ્રુટ અને ડ્રાયફ્રુટ સલાડ (Mix Fruit Dryfruit Salad Recipe In Gujarati)
#Salad recipe
#SPR
#Mixfruits & dryfruits salad
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા અખરોટ,પિસ્તા ને ફળો ના કટકાં કરી લો.
- 2
હવે,બાઉલમાં ફળો ના કટકાં અને અખરોટ,પિસ્તા ના કટકાં ઉમેરી ને શિંગોડા ના કટકાં ઉમેરી લો.
- 3
પછી, સ્વાદ મુજબ ચાટ મસાલો,સ્વાદ મુજબ સંચળ પાઉડર અને ૨ ચમચી મરી પાઉડર ને ૧.૫ ચમચી તલ ઉમેરી ઉપર થી લીંબુ નો રસ ઉમેરી હલાવો ને પછી પ્લેટમાં કાઢી ને ઉપર થી મરી પાઉડર,બંને તલ ઉમેરી ને સર્વ કરો...લીંબુ ની રીંગ, દ્રાક્ષ સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રુટસ નટસ અને ચિયા સલાડ (Fruits Nuts Chiya Salad Recipe In Gujarati)
#SPR#Novemberrecipe#Saladrecipe#Fruits,Nuts & Chiya Salad recipe#MBR4#My recipe book Krishna Dholakia -
-
ફ્રુટ નું સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #salad #healthy #fruitsalad#fruit #quickandeasysalad #SPR Bela Doshi -
-
મિક્સ ફ્રુટ જ્યુસ (Mix Fruit Juice Recipe In Gujarati)
આ જ્યુસ ખૂબ હેલ્ધી છે અને પેટમાં પણ ઠંડક આપે છે અને મારા બાળકો નું ફેવરેટ છે Falguni Shah -
પાકાં પપૈયા નો સલાડ (Raw Papaya Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Novemberrecipe#MBR4#My recipe book#Week 4#papayasalafdrecipe#પાકાં પપૈયા સલાડ રેસીપીપપૈયાં બે પ્રકારના હોય છે : ૧] કાચું પપૈયું અને ૨] પાકું પપૈયું. પપૈયા માં થી આપણાં શરીર ને ઉપયોગી ઘણાં તત્વો મળી રહેછે...બન્ને પ્રકારના પપૈયા માં થી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.....સલાડ,સ્મુધી,શેક,શાક,થેપલા....ઘણું બધું પણ આજે મેં પાકાં પપૈયા માં શીંગદાણા, સ્ટ્રોબેરી અને લીલી તાજી દ્રાક્ષ ઉમેરી ને સરસ ચટપટા સ્વાદ વાળો સરસ સલાડ બનાવ્યો છે. Krishna Dholakia -
-
-
લીલા ચણા નું સલાડ (Green Chana Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Novemberrecipe#MBR4#My recipe book#lilachananusalad#Healthyjinjarasalad#Healthygreenchickpea'ssalad#protinrichsalad Krishna Dholakia -
-
મિક્સ ફ્રૂટ પ્લેટર (Mix Fruit Plater Recipe In Gujarati)
#SPRસવાર માં આવું એક પ્લેટર મળી જાય તો લંચ સ્કીપ થાય તો પણ વાંધો ન આવે અને સ્ટમક ફૂલ ફિલિંગ રહે .શિયાળા માં આવતા આ ફ્રૂટસ્ ખાવા જ જોઈએ..વિટામિન ફાઈબર આયર્ન થી ભરપુર અને બાળકો માટે ઉત્તમ.. Sangita Vyas -
મિક્સ ફ્રુટ જામ(mix fruit jam Recipe in Gujarati)
બાળકોમા જામ ફેવરિટ હોય છે,, અત્યારે ફ્રુટ બહુ સરસ આવે છે એટલે ઘરે જ મિક્સ ફ્રૂટ જામ બનાવ્યો છે મારા બાળકો તો રોટલી સાથે બ્રેડ સાથે જામ જ ખાય છે એટલે મેં ઘરે જ મિક્સ ફ્રૂટ જામ બનાવ્યો છે,, Payal Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
છોલે ચણા અને પીનટ્સ સલાડ (Chole Chana & Peanuts Salad Recipe In Gujarati)
#GA4.#Week5.# Salad.#post.2.Recipe no 88. Jyoti Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16653891
ટિપ્પણીઓ (8)
Excellent
Suuuuuuuperb