જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
#AM2
ગુજરાતી લોકો રાઈસ વધારે ખાય છે. પછી એ રાઈસ ને દાળ ભાત, પુલાવ વઘારેલો ભાત, ગ્રીન પુલાવ કે પછી જીરા રાઈસ દાલફ્રાય જોડે ખાય છે.
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#AM2
ગુજરાતી લોકો રાઈસ વધારે ખાય છે. પછી એ રાઈસ ને દાળ ભાત, પુલાવ વઘારેલો ભાત, ગ્રીન પુલાવ કે પછી જીરા રાઈસ દાલફ્રાય જોડે ખાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 1 વાટકી બાસમતી ચોખા ને ધોઈ ને ઓસાવા મુકો. ભાત થઇ જાય એટલે તેને એક કાના વાળા ટોપા માં કાઢી તેના પર ઠંડુ પાણી નાખવું. એટલે ચોખા છુટ્ટા થશે.
- 2
હવે એક તાવડી લો. તેમાં ઘી મુકો. હવે તેમાં જીરું નાખો. હવે તેમાં ભાત નાખી ને હલાવો. હવે તેમાં મીઠુ પણ નાખીને હલાવો. તૈયાર છે જીરા રાઈસ.
- 3
હવે તૈયાર થયેલા જીરા રાઈસ ને સર્વિન્ગ પ્લેટ માં કાઢી લો. હવે તેને દાલફ્રાય જોડે સર્વ કરવું. ખાવાની મજા આવે છે.
Similar Recipes
-
-
જીરા રાઈસ (Jeera Rice Recipe in Gujarati)
#ભાતભાત ને ઘણી પ્રકારે બનાવી શકાય આવા જીરા રાઈસ સાથે દાળ ફ્રાઈ બનાવવા મા આવે છે જીરા રાઈસ સિમ્પલ દાળ સાથે પણ સર્વ થાય છે Varsha Karia I M Crazy About Cooking -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2#Week2#whiteઆપણે દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વડી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. Payal Sachanandani (payal's kitchen) -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#AM2જીરા રાઈસ બહુ જ જલ્દી બની જાય છે અને દાળ સાથે ખાઈ શકાય એવા અને ખુશ્બુદાર રાઈસ ખાવાની મઝા જ કંઈ જુદી છે... Ankita Solanki -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
દાળ રાઈસ નું એક જબરદસ્ત કોમ્બીનેશન છે. એમાં પણ અમારા ઘર માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બધા ને ભાવે અને પચવા માં પણ સારુ. Anupa Thakkar -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
જીરા રાઈસ બધા સૌથી વધુ લોકપ્રિય હોય છે લગ્ન સીઝન મા દાલ ફ્રાય અને જીરા રાઈસ જમણવાર કરવામાં આવે છે પારૂલ મોઢા -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#RC2White Colourજીરા રાઈસ એ બહુ જ સાદી અને ટેસ્ટી રેસીપી છે. ઘી અને જીરા ના વઘાર થી બનતો આ ભાત બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi -
મલ્ટી કલર વેજ પુલાવ (Multi Color Veg. Pulao Recipe In Gujarati)
#AM2 એપ્રિલ મિલ પ્લાન કોન્ટેસ્ટ ગુજરાતી લોકો ને ભાત જોઈએ જ પછી જે રીતે બનાવો, સાદા દાળ ભાત , જીરા રાઈસ, પુલાવ, દમ બિરયાની, ખીર, દૂધ ભાત Bina Talati -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#AM2 જીરા રાઈસ એ ખૂબ જ સિમ્પલ રેસિપી છે. જીરા રાઈસ લગભગ નાના-મોટા સૌને પસંદ હોય છે. ઓછા ingredients માંથી ખુબ જ સરસ વાનગી તૈયાર થાય છે. તહેવારમાં, જમણવારમાં ગમે ત્યારે જીરા રાઈસ ખુબ સરસ લાગે છે. બાળકોને લંચબોક્સમાં પણ જીરા રાઈસ આપી શકાય છે. તો ચાલો જોઈએ ઓછા સમયમાં આ સ્વાદિષ્ટ વાનગી કઈ રીતે તૈયાર થાય છે. Asmita Rupani -
દાલફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#SD#summer special dinner recipeગરમીમાં કંઈક હળવું છતા ટેસ્ટી વાનગી બનાવી છે. દાલફ્રાય અને જીરા રાઈસ. સાથે સલાડ અને પાપડ. Dr. Pushpa Dixit -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
દરરોજના જમવાના માં ગુજરાતીઓના ઘરે દાળ શાક રોટલી તો બનતા જ હોય છે અમારા ઘરે જ્યારે દાલ મખની અથવા કઢી હોય ત્યારે જીરા રાઈસ જ બને કેમ કે મને જીરા રાઈસ વધારે ભાવે. Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
ગુજરાતી લોકો ને ભાત વગર ના ચાલ આજ મેં જીરા રાઈસ બનાવિયા. Harsha Gohil -
દાલ ફ્રાય - જીરા રાઈસ (dal fry with jeera rice recipe in gujrati)
અપને દરરોજ ઘરે ભાત તો બનાવતા હોઈએ છે. અને જોડે અલગ અલગ દાળ પણ બનાવતા હોઈએ છે. આપણે જયારે પણ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે જીરા રાઈસ વધારે ઓર્ડર કરીએ છે. જો ઘરે પણ એવા જ જીરા રાઈસ બને તો કેવી મજા આવે. ઘણા બધા જીરા રાઈસ ઘરે બનાવતા જ હોય છે પણ બનાવની રીત અલગ અલગ હોય છે. વળી મેહમાન જમવા માટે આવ્યા હોય ત્યારે પણ જો સાદા ભાત કરતા જીરા રાઈસ બનાવી એ તો સારું પણ લાગે. તો હવે ઘરે જ બનાવો બહાર રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ. Rekha Rathod -
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#Tipsજીરા રાઈસ બનાવવા માટે રાઈસ માં એક ચમચી ગી અને મીઠું નાખવા રાઈસ ને 1/2 કલાક પલાળી રાખી પછી કુકરમાં બે સીટી વગાડવી તોરાઈસ સરસ છુટો થાય છે અને તેને 1/2 કલાક રહેવા દઈને પછી વેલણથી હલાવો તો રાઇસ નો દાણો એકદમ છુટ્ટો થાય છે આજની મારી આ ટીપ છે Jayshree Doshi -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને કઢી સાથે જીરા રાઈસ બહું જ ભાવે છે.તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા છે. Sonal Modha -
જીરા રાઈસ & રસમ(jeera rice rasam recipe in gujarati)
#સુપરશેફ4#week4 ચોમાસાની સિઝનમાં જીરા રાઈસ અને રસમ ખાવાની કંઈક ઓર જ મજા આવે છે મેં એકદમ રેસ્ટોરન્ટ જેવા જીરા રાઈસ ને રસમ ઘરે બનાવ્યા છે જીરા રાઈસ દહીં સાથે અથવા રસમ સાથે ખાવા મા ખુબજ ટેસ્ટી લાગે છે. Komal Batavia -
-
-
-
-
-
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
રાઈસ એક એવી આઈટમ છે કે બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રાઇસ ની વેરાઈટી બને છેમે આજે જીરા રાઈસ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#Linima chef Nidhi Bole -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
આજે મેં પંજાબી શાક સાથે કલર ફૂલ જીરા રાઈસ બનાવ્યા છે. કલર ફૂલ જીરા રાઈસ Sonal Modha -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જીરા રાઈસ બહું ભાવે છે. તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા. Sonal Modha -
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
-
-
જીરા રાઈસ
#RB2દરેક ને ભાવતો અને આજકાલ પંજાબી મેનુ અને દાળમખની સાથે સૌ નો ફેવરિટ જીરા રાઈસ ડુંગળી વાળો Bina Talati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14846696
ટિપ્પણીઓ