જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૨ ટે સ્પૂનઘી
  3. ૨ ટે સ્પૂનજીરૂ
  4. ૨-૩ લવિંગ
  5. ટુકડોતજ નો
  6. ૧ ટે સ્પૂનમીઠું

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચોખા ને ધોઈ ને ૩૦ મિનીટ પલાળો

  2. 2

    એક પેન માં ઘી મૂકી તેમાં જીરું, લવીંગ અને તજ ઉમેરો

  3. 3

    તેમાં ચોખા ઉમેરી ડાકણ ઢાંકી ચોખા ચડવા દો

  4. 4

    ચોખા ચડી જાય એટલે ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes