જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 નાની વાટકીબાસમતી ચોખા
  2. 2 નંગ લવિંગ
  3. 1 નંગનાનો તજ નો ટુકડો
  4. 2 ચમચીજીરૂ
  5. 2 ચમચીઘી
  6. જરૂર મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    1/2 કલાક સુધી ચોખા ધોઇ ને પલાળી રાખો

  2. 2

    પેનમાં ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરું અને તજ લવિંગ નાખી ચોખા ઉમેરો જરૂર મુજબ પાણી અને મીઠું નાખી હલાવી ઢાંકણ ઢાંકી થવા દયો.

  3. 3

    સાત થી આઠ મિનિટ માં જીરા રાઈસ તૈયાર છે.લીલા ધાણા નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes