દૂધી નો હલવો (Dudhi no halwo Recipe In Gujarati)

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
Mumbai

#GA4
#Week7
#halwa
દૂધી નો હલવો ગુજરાતના રસોડા મા બહુવાર બનાવાતી વાનગી છે. અહિ મેં ઘી વગર બનાવ્યો છે. જેને કૉલેસ્ટ્રોલ નો પ્રોબ્લેમ હોઈ એ આવી રીતે બનાવો ખૂબ સરસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામદૂધી
  2. 100 ગ્રામસાકર
  3. 200 ગ્રામદૂધ
  4. 1 ચમચીએલાયચી
  5. 1 ચમચીકાજુ ના ટુકડા
  6. 1 ચમચીકિસમિસ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    દૂધી ને છીણી ને કઢાઈ મા નાખો તેમઆ દૂધ નાખો અને ચડવા ડો.

  2. 2

    દૂધ બડે એટલે તેમાં સાકર નાખી હલાવો.

  3. 3

    સાકર ઓગળે એટલે ગેસ બંધ કરી કાજુ ના ટુકડા, કિસમિસ અને એલાયચી નાખો. સર્વ કરો.

  4. 4

    જેને સાકર ના વાપરવી હોઈ તે ગોળ પણ નાખી શકે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
પર
Mumbai
ઇનોવેટીવ જૈન અને ડાઇટ રેસિપી મારી ખાસિયત છે. ફૂડ ફોટોગ્રાફ નો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes