સુખડી (Sukhdi Recipe in Gujarati)

Kajal Rajpara @Cook_with_Kajal
#trend4 સુખડી બધા ની પ્રિય વાનગી છે
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર કઢાઈ મૂકો તેમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી થોડું ગરમ થઈ જાય પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરો. ધીમે ધીમે હલાવતા રહો.
- 2
લોટ નો કલર ફરે ત્યાં સુધી લોટને શેકવો. લોટ શેકાઈ જાય પછી તેને થોડો ઠંડો થવા દેવો સેજ ગરમ હોય ત્યારે તેમાં ગોળ ઉમેરવો અને હલાવતા રહેવું.
- 3
ગોળ એકદમ મિક્સ થઇ જાય પછી તેને એક ડીસ લઇ તેના પર ઘી લગાવવું જેથી સુખડી ચોટે નહીં. હવે ડીશ માં સુખડી બધી બાજુ એક સરખી પાથરવી પછી તેના ઉપર વરિયાળીનો ભૂકો, ટોપરાનું ખમણ છાંટવું. તેની ઉપર થોડી ખાંડ છાટવી તૈયાર થયેલ સુખડી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી બધાને ભાવે એવી અને બનાવવામાં ખુબજ સરળ છે. Madhuri Dhinoja -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#post2 આ નવરાત્રી ના પર્વ માં માતાજી ને સુખડી નો પ્રસાદ બનાવી ધરાવ્યો છે.નાનાં મોટાં બધા ને પ્રિય એવી સુખડી ની રેસીપી નીચે મુજબ છે.🙂 Bhavnaben Adhiya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4મેં ઘઉ અને અડદ ના લોટ ની સુખડી બનાવી છે જે અમારા ઘરે બધાને ભાવે છે જે પૌષ્ટિક પણ છે Megha Mehta -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4મોટી ઉમરનાને અને બાળકો ને આ સુખડી ખાવાની બોવ જ મજા આવે. Anupa Prajapati -
-
સુખડી (ગોળપાપડી)
#india સુખડી ને પાક અથવા ગોળપાપડી પણ કહીએ છીએ. સુખડી આપણી જૂના મા જૂની સ્વીટ ડિશ કહી શકાય આપણા ગુજરાતીઓ ની પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગુજરાતીઓ સ્વીટ ખાવાના શોખીન હોય છે. કોઈપણ ખૂશી ની વાત હોય એટલે ઘરમાં સ્વીટ અવશ્ય બનાવે.તો એવી જ એક સ્વીટ વાનગી સુખડી. જે ગુજરાતીઓ ની ફેવરીટ છે.એનુ નામ સાંભળતાં જે કોઈ પણ ૠતુ માં ખાવાની ઈચ્છા થાય. Dimple prajapati -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend4#Week4#સુખડીમેં અહીં ટ્રેડિશનલ પદ્ધતિથી સુખડી બનાવી છે. જ્યારે નાના હતા ત્યારે વડીલો મીઠાઈમાં સુખડી ખાવા આપતા. અને કેહતા જેને ખાવાથી સુખ મળે અથવા જે સુખ આપે તે સુખડી. તેને ગોળપાપડી પણ કહેવાય. Archana Thakkar -
-
સુખડી(sukhdi in Gujarati)
અમારા ઘરમાં 🏡 હું સામાન્ય રીતે આ લગભગ દર મહિને બનાવું છું. ઘર માં બધા ને સુખડી બહુ ભાવે છે. 😊ફક્ત ૩ મુખ્ય ઘટકો સાથે બનેલી ગુજરાતી મીઠી સુખડી (ગોલ પાપડી); ગોળ, ઘી અને ઘઉંનો લોટ.આ પરંપરાગત મીઠાઈ બનાવવા માટે ખૂબ જ સરળ છે અને તે ફક્ત ૧૦ મિનિટ લે છે ... 😘આ મારી મમ્મીની (સુરભી પરીખ) રેસીપીને અનુસરવાની ખૂબ જ સરળ છે. હું હમેશાં આ જ રીતે બનાવું છું. બહુજ સરસ સુખડી બને છે. 3 ઘટકોની જરૂર છે. વધારાના સ્વાદ માટે તમે અન્ય ઘટકો ઉમેરી શકો છો જેમ કે બદામ, પીસ્તા , તલ, કેસર, હળદર.😋😋#માઈઈબુક#વીકમીલ૨#cookpadindia#cookpadgujarati#cookpad Suchi Shah -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી નાના મોટા સૌને પ્રિય હોય છે .આ રેસિપી હું મારા સાસુ પાસે થી સિખી છું.#trend4 Vaibhavi Kotak -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી એટલે આપણી ઇન્સ્ટન્ટ રેસીપી કેહવાય. પહેલા જ્યારે અચાનક કોઇ મહેમાન આવે તો મીઠાઈમાં સુખડી જ બનતી. Sonal Suva -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4નાના મોટા દરેક ને ભાવે તેવી ગરમ ગરમ સુખડી... હેલ્થ માટે પણ ખૂબ સારી.. Bhakti Adhiya -
સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
#trend4#Sukhdiસુખડી એ એક હેલ્ધી ગુજરાતી મીઠાઈ છે. ખાસ કરીને ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એક લોકપ્રિય વાનગી છે. શુભ પ્રસંગોમાં, મંગલ દિવસોમાં અને તહેવારોમાં તથા દેવી-દેવતાની પ્રસાદી તરીકે સુખડીનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. શ્રી ઘંટાકર્ણ મહાવીર ભગવાન ની પ્રસાદી તરીકે મહુડીની સુખડી ખૂબ જ પ્રચલિત છે. મેં આજે સુખડીનું એક નવું વર્ઝન બનાવ્યું છે જેમાં ફેટ અને પ્રોટીન સારા પ્રમાણમાં છે. ઘરના વડીલોને સુખડી પસંદ કરતા જ હોય છે પણ તેના આ નવા રૂપ રંગથી બાળકો અને યુવાનોને પણ જરૂર થી પસંદ પડશે. Asmita Rupani -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4સુખડી એ એવી વાનગી છે જે પ્રસાદી માં પણ વપરાય છે અને નાના- મોટા બધા ની મનપસંદ હોય છે.તે બનાવવા માં પણ સરળ અને ઝડપી છે. Ruchi Kothari -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગુજરાતીઓ ના દરેક ઘર માં બનતી હોય ચિ અને દરેક સેસન માં બનાવતા હોય છે. મેં સૂંઠ અને ગુંદર ને મિક્સ કરી ને સુખડી બનાવી છે જે ડીલેવરી પછી મહિલાઓ ખાઈ શકે. જે શરીર ને પુષ્ટ અને તાકાત આપે છે. Thaker Neeta -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડીમાં અહીં મેં સૂંઠ ,ગંઠોડા, ગુંદર, કોપરાનું છીણ નાખી અને હેલ્ધી સુખડી બનાવી છે. સુખડી ને પોચી બનાવવા માટે લોટ શેકાઈ જાય એટલે તેમાં એક ટેબલસ્પૂન દૂધ ઉમેરવું. જેથી એકદમ સુખડી સોફ્ટ બનશે. Neeru Thakkar -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4ફક્ત ત્રણ જ વસ્તુ માં બની જતી આ સુખડી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે મહુડી જૈન મંદિરમાં બનતી એવી જ સુખડી એકદમ સોફ્ટ મોઢામાં મૂકો ત્યાં પાણી થઈ જાય એવી સુખડી પરફેક્ટ માપ સાથે મેં ઘરે બનાવેલી છે. Komal Batavia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13892694
ટિપ્પણીઓ (8)