કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

#GA4
#WEEK6
#damaaloo
ટ્વીસ્ટ સાથે ના દમ આલુ

#GA4
#WEEK6
#damaaloo
ટ્વીસ્ટ સાથે ના દમ આલુ

વધુ વાંચો

હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

#GA4
#WEEK6
#damaaloo
ટ્વીસ્ટ સાથે ના દમ આલુ

#GA4
#WEEK6
#damaaloo
ટ્વીસ્ટ સાથે ના દમ આલુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 લોકો
  1. ૯બટેકી
  2. ૨જૂડી પાલક
  3. ૧ડુંગળી
  4. ૧કટકી આદુ
  5. ૨લીલાં મરચાં
  6. ૫કળી લસણ
  7. ૨ટામેટાં
  8. મીઠું સ્વદાનુસાર
  9. ૧ ચમચીધાણાજીરૂ
  10. ૧ ચમચીગરમ મસાલા પાઉડર
  11. ૧/૨ ચમચીહળદર
  12. વઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પાલક ને ઝીણી સમારી તેને આદુ ની કટકી, ઝીણા સમરેલા મરચાં,લસણ તથા સમારેલી ડુંગળી સાથે મિક્સર માં પીસી લેવું

    હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટામેટા ની પ્યુરી બનાવવી

  3. 3

    બટૅકી ને બાફી લેવા અને તેમાં કાંટા ચમચી થી કાણા પાડવા

    હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈ માં તેલ નાખી તેમાં ટામેટાં ની પ્યુરી નાખવી અને પછી પાલક ની ગ્રેવી નાખવી

  5. 5

    પછી તેમાં મીઠું, હળદર,ગરમ મસાલો તથા ધાણાજીરું નાખી થોડી વાર પકવવું

  6. 6

    પછી તેમાં બાફેલી બટેકી નાખી હલાવવું

    હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેને ૧૫-૨૦ મિનીટ માટે પકવવું...પછી તેને સરવિંગ બાઉલ માં કાઢવું

    હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તેને તંદૂરી રોટી, છાશ તથા ડુંગળી સાથે પીરસવું

    હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર October 23, 2020 08:05
Junagadh

ટિપ્પણીઓ

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
October 23, 2020 21:43
Yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પનીર પાપડ ફ્રીટર્સ વિથ વૉલનટ લેબનાહ ડીપ એન્ડ ગ્રીન ચટણી
  2. હલવા શોટ્સ (Halwa shots recipe in Gujarati)
  3. જુવાર ઉપમા (Juwar Upma recipe in gujarati)
  4. સુરણ ની ખીચડી (Suran ni khichdi Recipe in Gujarati)
  5. હલવો(Halwa Recipe inGujarati)
  1. દુધીનો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
  2. ચણા ચાટ(Chana Chaat recipe in Gujarati)
  3. હલવો(Halwa Recipe in Gujarati)
  4. હલવો(Halwa Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13903523
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close