કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હલવો(Halwa Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હલવો(Halwa Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હલવો(Halwa Recipe in Gujarati)

Manisha Parmar
Manisha Parmar @cook_25976255

#GA4
#week6
#halwa
#post1
હમણાં નવરાત્રી ચાલે છે તો આ હલવો ઉપવાસમાં પણ ચાલે... અને રજગરા ની તાસીર ગરમ હોય છે તો હવે ઠંડી માં પણ ગરમ ગરમ હલવો ખાવાની અલગ જ મજા છે..

#GA4
#week6
#halwa
#post1
હમણાં નવરાત્રી ચાલે છે તો આ હલવો ઉપવાસમાં પણ ચાલે... અને રજગરા ની તાસીર ગરમ હોય છે તો હવે ઠંડી માં પણ ગરમ ગરમ હલવો ખાવાની અલગ જ મજા છે..

વધુ વાંચો

હલવો(Halwa Recipe in Gujarati)

Manisha Parmar
Manisha Parmar @cook_25976255

#GA4
#week6
#halwa
#post1
હમણાં નવરાત્રી ચાલે છે તો આ હલવો ઉપવાસમાં પણ ચાલે... અને રજગરા ની તાસીર ગરમ હોય છે તો હવે ઠંડી માં પણ ગરમ ગરમ હલવો ખાવાની અલગ જ મજા છે..

#GA4
#week6
#halwa
#post1
હમણાં નવરાત્રી ચાલે છે તો આ હલવો ઉપવાસમાં પણ ચાલે... અને રજગરા ની તાસીર ગરમ હોય છે તો હવે ઠંડી માં પણ ગરમ ગરમ હલવો ખાવાની અલગ જ મજા છે..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
4 લોકો
  1. 1 કપરાજગીરા નો લોટ
  2. 1 કપદેસી ઘી
  3. 1 કપખાંડ
  4. 2 કપપાણી
  5. કાજુ અને બદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    આ હલવો બનાવવાના 2 મહત્વ ના સ્ટેપ છે..એક ચાસણી અને બીજો લોટ શેકવાનું..તો શરૂ કરીને

  2. 2

    એક અલગ વસં માં પહેલા ખાંડ અને પાણી ભેગું કરી ગેસ પર મૂકી દો ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો

    હલવો(Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હલવો(Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બીજી બાજુ રાજગરાનો લોટ લઇ તેમાં ઘી ઉમેરીને ધીમા ગેસ પર બરાબર લાલ ગુલાબી થાય ત્યાં સુધી શેકી લો

    હલવો(Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લોટ બરાબર શેકાય એટલે તેમાં ગરમ પાણી ઉમેરો અને બરાબર હલાવતા રહો ઘી છૂટુ પડી જાય એટલે ગેસ બંધ કરી દો અને કાજુ અને બદામ થી ડેકોરેશન કરો.

    હલવો(Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હલવો(Halwa Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ટિપ્સ- આ હલવા માં ઘી છૂટું પડી જાય છે તો આ વધારા ની ઘી તમે નિતારી લઈ પરાઠા પર લગાવી શકો છો તેનાથી પરાઠા નો સ્વાદ વધી જસે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Parmar
Manisha Parmar @cook_25976255
પર October 23, 2020 08:08

ટિપ્પણીઓ (3)

Payal Sampat
Payal Sampat @cook_26090533
October 28, 2020 15:18
Love to eat
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પનીર પાપડ ફ્રીટર્સ વિથ વૉલનટ લેબનાહ ડીપ એન્ડ ગ્રીન ચટણી
  2. હલવા શોટ્સ (Halwa shots recipe in Gujarati)
  3. જુવાર ઉપમા (Juwar Upma recipe in gujarati)
  4. સુરણ ની ખીચડી (Suran ni khichdi Recipe in Gujarati)
  5. હલવો(Halwa Recipe inGujarati)
  1. ચણા ચાટ(Chana Chaat recipe in Gujarati)
  2. હરિયાલા દમ આલુ(Hariyali Dum Aloo Recipe in Gujarati)
  3. હલવો(Halwa Recipe in Gujarati)
  4. દમ આલુ (Dum aloo recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13903533
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close