હલવો(Halwa Recipe in Gujarati)

Jigisha Patel
Jigisha Patel @cook_25996559
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 લોકો
  1. 1 વાડકીતપકીર નો લોટ
  2. 1 વાડકીખાંડ
  3. અઢી વાટકી પાણી
  4. ચપટીઓરેન્જ ફૂડ કલર (કોઇ પણ કલર લ્ઇ શકાય)
  5. બદામ - પિસ્તા ની કતરણ
  6. 2 ચમચીઘી
  7. 2 ચમચીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૈ પ્રથમ એક બાઉલ મા લોટ અને પાણી મિક્ષ કરો. બરાબર હલાવો.

  2. 2

    હવે મિક્ષણ ને મીડીયમ ગેસ પર ગરમ મુકો.સતત હલાવતા રહો. કઠણ થવા લાગે પછી ખાંડ ઉમેરી હલાવો.

  3. 3

    હવે ફુડ કલર અને બદામ ઉમેરો.ઘી પણ ઉમેરો.

  4. 4

    મિક્ષણ ને બરાબર હલાવો.ઈલાયચી પાઉડર ઉમેરો.

  5. 5

    મિક્ષણ થીક થાય એટલે ગેસ પરથી ઉતારી દો. ચોકી (મીઠાઈ ઠારવા નુ પેન) ઘી લગાવી ગ્રીસ કરો. તૈયાર મિક્ષણ ને ચોકી મા ઠારી દો.

  6. 6

    ઉપર બદામ પિસ્તા ની કતરણ થી સજોવો.તૈયાર છે યમ્મી કરાંચી હલવો.😋😋😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Patel
Jigisha Patel @cook_25996559
પર

Similar Recipes