ચોકલેટ કેક

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ કપઘઉંનો લોટ
  2. ૧ કપઓટ્સ પાઉડર
  3. ૧ કપદળેલી ખાંડ
  4. ૧/૮ કપ કોકો પાઉડર
  5. ૩/૪ કપ મોળું દહીં
  6. ૧/૨ કપતેલ
  7. ૧.૫ ટી.સ્પૂન બેકિંગ પાઉડર
  8. ૩/૪ ટી.સ્પૂન બેકિંગ સોડા
  9. ચપટીમીઠું
  10. ૧ ટી.સ્પૂનકોફી પાઉડર
  11. ૧ ટી.સ્પૂનબેકિંગ સોડા
  12. ૧ ટી.સ્પૂનબેકિંગ પાઉડર
  13. ૧/૪ કપhazelnut ના ટુકડા
  14. દૂધ - જરૂર મુજબ
  15. ૧૦૦ ગ્રામ ડાર્ક ચોકલેટ
  16. ૧૦૦ ગ્રામ ડેરી ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ ઘઉંનો લોટ, ઓટ્સ પાઉડર, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા બધું મિક્સ કરી ૨-૩ વાર ચાળી લો.

  2. 2

    હવે એક બાઉલમાં દહીં, ખાંડ અને તેલ મિક્સ કરો બરાબર વ્હિસ્કરથી વ્હિસ્ક કરી તેમાં કોફી પાઉડર, વનિલા એસેન્સ, ચોકલેટ એસેન્સ મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં ડ્રાય વસ્તુ ઉમેરતા જાઓ અને મિક્સ કરતા રહો. દૂધ ઉમેરી તેને ખીરા જેવું બનાવી લો પછી તેને ટ્રેમાં પાથરી ઉપરથી ચોકો ચિપ્સ પાથરી તેને ઓવનમાં ૧૮૦ ડિગ્રી પર ૧૫-૨૦ મિનિટ માટે બેક કરી લો.

  4. 4

    હવે કેક ઠંડો થયા બાદ, ચોકલેટ અને ક્રીમ ઓગાળી, કેક પર પાથરી ઉપરથી hazelnut ના ટુકડાથી સજાવી, તેના કટકા કરી સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ (2)

Kruti Bhavin Shah
Kruti Bhavin Shah @KrutiBhavinShah
પણ બે વખત બેંકીંગ સોડા અને બેંકીંગ પાઉડર કેમ ???

Similar Recipes