બીટરુટ રોલ(Beetroot Roll Recipe in Gujarati)

Mital Kacha
Mital Kacha @cook_26391216

#GA4
#week5
અહીં એક સ્વાદિષ્ટ સ્વીટ બીટરૂટ રોલ વાનગી હું તમારી સાથે શેર કરવા માંગુ છુ.

બીટરુટ રોલ(Beetroot Roll Recipe in Gujarati)

#GA4
#week5
અહીં એક સ્વાદિષ્ટ સ્વીટ બીટરૂટ રોલ વાનગી હું તમારી સાથે શેર કરવા માંગુ છુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1. 2 બીટ
  2. 2. 1 ગ્લાસ દૂધ
  3. 3. 3 ચમચી ખાંડ
  4. 4. ઝીણું ટોપરા નું ખમણ
  5. 5. 1 ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક કડાઈ માં 1 ચમચી ઘી નાખી તેમાં ખમણેલું બીટ નાખો અને તેને 5 મિનિટ સાતળો.

  2. 2

    ત્યાર પછી તેમાં 1 ગ્લાસ દૂધ અને 3 ચમચી ખાંડ ઉમેરો (સ્વાદ અનુસાર).

  3. 3

    ત્યાર પછી તેને 10 મિનિટ દૂધ બળી જાય ત્યાં સુધી ચલાવો. બીટરૂટ તૈયાર થઇ જાય એટલે તેને નીચે ઉતારી થોડું ઠારવા દો.

  4. 4

    ઠરી ગયા પછી તેના રોલ બનાવી ટોપરા ના ખમણ માં બોડી તેને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Kacha
Mital Kacha @cook_26391216
પર

ટિપ્પણીઓ

Similar Recipes