હલવા (Halwa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુજી ને ઘી માં શેકી લેવું,બીજા વાસણ માં કાઢી લેવું,હવે એ જ વાસણ માં ઘી નાખી કાજુ ના પીસ નાખી શેકી લેવું,તેને એક વાટકી માં કાઢી લેવું હવે શેકેલી સુજી તેમાં નાખી દૂધ નાખી તેને સતત હલવતા રેવું,લગભગ ૮_૯ મિનિટ પછી તેમાં ખાંડ એડ કરવી અને ખાંડ ઓગળી જાય અને ઘી છૂટું પડે એટલે તેમાં કાજુ ના શેકેલા પીસ ને કીસમીસ એડ કરવા અને તેને સતત હલાવવું,હવે કડાઈ છોડી દે ત્યારે સમજવું કે હલવો તૈયાર થઈ ગયો છે,નીચે ઉતરી તેમાં ઈલાયચી પાઉડર નાખવું. સર્વીગ બાઉલ માં કાઢી તેની પર કાજુના પીસ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સોજી પાઈનેપલ હલવા (Semolina Pineapple Halwa Recipe In Gujarati)
#GA4#Week6#post2#Halwa Patel Hili Desai -
સુજી હલવા (Sooji Halwa Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સૂજી એટલે કે રવા નો હલવો. આ હલવા ને આપણે ગુજરાતીમાં શીરો પણ કહીએ છીએ. સુજી હલવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. આ હલવો બધાને ખૂબ જ ભાવે છે આં હલવા ને આપણે દરેક તહેવાર માં પ્રસાદમાં બનાવીએ છીએ. આ શીરો આપણે સત્યનારાયણની કથામાં તો જરૂર બનાવીએ છીએ. તો ચાલો આજે આપણે સુજી ના હલવા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week6 Nayana Pandya -
-
દૂધી હલવા બાઇટ (Dudhi Halwa bite Recipe in Gujarati)
#GA4#week6 મે આજે હલવો કૂકરમાં બનાવ્યો છે, જે ખૂબ જ ઝડપ થી બની જાય છે..... Bhagyashree Yash -
-
-
સુજી બનાના હલવા કેક (Sooji Banana Halwa Cake Recipe in Gujarati)
#GA4#Week 2સુજી બનાના હલવા કેક સ્વાદ માં એકદમ સરસ લાગે છે અને ખૂબજ જલદી જલદી થી બની જાય છે. Foram Trivedi -
-
-
-
-
-
-
-
-
-
હલવા(halwa recipe in Gujarati)
#cookpadturns4#cookpadgujrati#sugerfree#healthybabyfoodશિયાળાની સિઝનમાં જ્યારે બાળકો ખજુર ખાવાનું પસંદ નથી કરતા ત્યારે એક નવી રીતે તેને પીરસો Preity Dodia -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13919011
ટિપ્પણીઓ (2)