ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Happy Malviya
Happy Malviya @happy_6466

ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 માટે
  1. 500 ગ્રામ ગાજર
  2. 300 ગ્રામ ખાંડ
  3. 2 કપદુધ
  4. 1 કપમલાઈ
  5. 10 નંગબદામ
  6. 10 નંગકાજુ
  7. 10 નંગકીસમીસ
  8. 2 નંગપેંડા
  9. 5 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    ગાજર ને સરસ રીતે વોશ કરી લો. ગાજર ની છાલ ઉતારી છીણી લો.

  2. 2

    એક પેન મા 4/5 ચમચી ઘી મુકો. પછી તેમા ગાજર નુ છીણ નાખો. 15 મિનિટ સુધી શેકાવા દો.

  3. 3

    ત્યારબાદ તેમા ખાંડ, મલાઈ અને દુધ નાખો. તેને ૧૫ થી ૨૦ મિનિટ સુધી ગેસ પર રહેવા દો. દુધ બળી જાય ત્યાં સુધી રહેવા દો. હવે તેમા પેંડા નાખી દો.

  4. 4

    ત્યારબાદ તેને ૧ કલાક માટે frij મા મુકો. તેમા કાજુ, બદામ અને કીસમીસ નાખી. સવ કરો.. 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Happy Malviya
Happy Malviya @happy_6466
પર

Similar Recipes