પનીર પેંડા(Paneer Penda Recipe in Gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#GA4
#Week6

આ પેંડાઝડપ થી બની જતા હોવાથી હું વારંવાર બનાવવુ છું તેમજ ટેસ્ટ મા પણ ખૂબ સરસ બને છે.

પનીર પેંડા(Paneer Penda Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GA4
#Week6

આ પેંડાઝડપ થી બની જતા હોવાથી હું વારંવાર બનાવવુ છું તેમજ ટેસ્ટ મા પણ ખૂબ સરસ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તી માટે
  1. 1 લિટરદૂઘ
  2. 2 નંગઇલાયચી
  3. 1/2 કપખાંડ પાઉડર
  4. ચપટીકેસર
  5. 1 નંગલીંબુ (મોટુ)
  6. 12-15દાણા ચારોલી
  7. 4 ચમચીપાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આ રીતે બઘી સામગ્રી તૈયાર કરો અને પહેલા એકદમ દૂઘ ગરમ કરો અને ગેસ પરથી નીચે ઉતારી અને 2થી 3 મિનિટ ઠંડુ થવા દો ત્યારબાદ એક વાટકી માં લીંબુ નો રસ કાઢો અને તેમા પાણી મિકસ કરી તેને દૂઘ મા નાખતા જવુ અને હલાવતા આ રીતે પનીર તૈયાર થઈ જશે

  2. 2

    તૈયાર થયેલ પનીર ને એક મોટા ગરણા પર કોટન નુ કપડુ રાખી એકદમ પાણી નિતારી લેવુ

  3. 3

    આ રીતે બઘુ પાણી નિકળી જાય પછી આ રીતે ડ્રાય થઈ જાય એટલે તેને હાથેથી ખૂબ મસળી ને સોફટ કરો ત્યારબાદ તેમા ખાંડ નો પાઉડર, ઇલાયચી વાટી ને તેમજ કેસર નાખો

  4. 4

    બઘુ મિકસ કરી ને સહેજવાર ઘીમો ગેસ રાખી હલાવો

  5. 5

    મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે સહેજ મસળી ને પેંડા ગોળાકાર વાળી લો અને ચારોલી થી આ રીતે ગાનિઁસ કરી સવઁ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

ટિપ્પણીઓ

Similar Recipes