સીંગદાણા નો હલવો(Peanuts Halwo Recipe In Gujarati)

Khushi Popat
Khushi Popat @cook_26254849

સીંગદાણા નો હલવો(Peanuts Halwo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 100 ગ્રામસીંગદાણા
  2. 50 ગ્રામખાંડ
  3. જરૂર મુજબ પાણી ખાંડ ડૂબે તેટલું
  4. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સીંગદાણા ને શેકી,ફોતરા કાઢી,મિક્સરમાં તેનો કરકરો ભૂકો કરો.

  2. 2

    સીંગદાણા ના ભૂકા ને ઘી માં સેકો.

  3. 3

    ખાંડ ની ચાસણી બનાવી તેમાં ઉમેરો. લચકા પડતુ થાય એટલે તેને બાઉલ માં સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Popat
Khushi Popat @cook_26254849
પર

ટિપ્પણીઓ

Similar Recipes