શકકરિયા નો હલવો (Sweet Potato halwo Recipe In Gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411

#GA4
#Week6
Halwo

શકકરિયા નો હલવો (Sweet Potato halwo Recipe In Gujarati)

#GA4
#Week6
Halwo

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 500 ગ્રામશકકરિયા
  2. 1 કપદૂધ
  3. 1/4 કપખાંડ
  4. 3 ટે.ચમચી ઘી
  5. 5-7કાજુ
  6. 5-7બદામ
  7. 5-7પિસ્તા
  8. 2 ચમચીઈલાયચી પાઉડર
  9. ચપટીકેસર
  10. 10-12સૂકી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    શકકરિયા ને કૂકર માં લઈએ 3 વીસલ વગાડી ઠંડા કરી દો.

  2. 2

    ઠંડા કરેલા શકકરિયા ની ઝાલ કાઢી ઝીણી લો.

  3. 3

    હવે એક પેન માં ઘી મૂકી તેમાં કાજુ, બદામ પિસ્તા અને દ્રાક્ષ ને શકે લો. કેસર ને થોડા દુધ માં પલાળી દો.

  4. 4

    એક પેન માં દૂધ ગરમ કરવા મૂકો. ત્યાર બાદ ઘી માં ઝીણેલા શકકરિયા ને જ્યાં સુધી મોશયર ના જાય ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં કેસર વાળું દુધ ઉમેરો.

  5. 5

    હવે તેમાં ગરમ દુધ ઉમેરી 5 થી 10 મિનિટ સુધી થવા દો. ત્યાર બાદ તેમાં ઇલાયચી પાઉડર મિક્સ કરી લો.

  6. 6

    ત્યાર બાદ તેને કાજુ, બદામ, પિસ્તા દ્રાક્ષ થી ગાનીસ કરી સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

Similar Recipes