દુધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)

Megha Shah
Megha Shah @090204k

દુધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40મિનિટ
2વ્યકિત
  1. 500 ગ્રામદુધિ
  2. 250 ગ્રામખાંડ
  3. જરૂર મુજબ કાજુ બદમ પિસ્તા
  4. 4 ચમચીઘી
  5. 500 ગ્રામદુધ
  6. 3 ચમચી તાજી મલાઈ
  7. 1 ચમચી ઇલાઇચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

40મિનિટ
  1. 1

    દુધી છોલી ને છિની થિ ચિની લો અને વધારણુ પાની નિશ્વી ને કડી લો

  2. 2

    એક કડા ઘી મુકી ને દુધિ સેકી લો 10 મિનિt સાથી

  3. 3

    દુધી સેકાય જાય એલે ઇમા દુધ લાલ સેકવા દો એની ઇલાઇચી ઉમરી લો

  4. 4

    10મીનીટ થે એલે ઇમા માલાઈ નખી સેકી લો

  5. 5

    Heeઠી છોટુ પેડે એલે ઇમા કાજુ બદમ પિસ્તા ની કતરન નાખી પીરસી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Shah
Megha Shah @090204k
પર

Similar Recipes