પેશવારી છોલે (Peshwari Chhole recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ને 8 -10 કલાક પલાળી રાખો. પછી એક રૂમાલમાં તજ લવિંગ ઇલાયચી અને ચા ને લઈ પોટલી બનાવી ને બાફતી વખતે ચણા સાથે મૂકવી. ચણા ને બાફીને પાણી નિતારી લો.
- 2
એક કડાઈ મા તેલ અને ઘી લો. એમાં શાજીરું તજ લવિંગ ઇલાયચી એલાચો તમાલપત્ર મૂકી તેમાં હિંગ આદુ મરચા ની પેસ્ટ ટોમેટો પ્યૂરી નાખી સાંતળો. પછી એમાં લાલ મરચું ઉમેરો અને થોડુ ઔર સાંતળી લો.
- 3
હવે એક બોલ માં દહીં આમચૂર પાઉડર છોલે મસાલા ધાણા જીરું પાઉડર લઈ મિક્સ કરો લો આ મિશ્રણ 10 મિનિટ પલારેલું હોવું જોઈએ. આ મિશ્રણ ઉમેરો અને સાથે છોલે નાખી સરખું હલાવું. પછી થોડુ પાણી ઉમેરી ગ્રેવી સરખી કરી લો. હવે તેમાં પનીર ચિપ્સ ફ્રાય કરેલી નાખી હલકે હાથે મિક્સ કરો.5 મિનિટ ઢાંકીને ચડવા દો અને ગરમા ગરમ પૂરી કે પરાઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર છોલે મસાલા (Paneer Chhole Masala Recipe In Gujarati)
#PC#Punjabi#dhaba_style#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#Punjabi chhole#Mycookpadrecipe 32 લગભગ જ્યાર થી નવું કંઇક શીખવાની કે બનાવવા ની વાત હોય તો મેં પહેલા જાતે જ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રેરણા જાતે જ લીધેલી. પછી સમય જતાં થોડા ફેરફાર માટે, ગૂગલ, ઈન્ટરનેટ, રસોઈ શો અને ખાસ ખાસ માસ્ટર શેફ એ ખૂબ ભાગ ભજવ્યો છે મારી રાંધણ કળા કે રસોઈ ના શોખ માટે જવાબદાર. Hemaxi Buch -
-
-
પીંડી છોલે(Pindi chhole recipe in Gujarati)
#MW2#GA4#week6#chickpeaપીંડી છોલે આ પંજાબી અને ઉત્તર ભારત માં બહુજ પ્રખ્યાત ડીશ છે. આ ખાવામાં બહુજ સરસ અને પ્રોટીન થી ભરપુર હોય છે. આને રોટલી, નાન અથવા પરોઠા સાથે ખાવાની ખુબજ મજ્જા આવે છે. Bhavana Ramparia -
-
-
-
છોલે ભટુરે
#ઇબુક૧#૧૩#સંક્રાંતિઉત્તરાયણ માં ઉંધીયું તો બધા જ ખાય છે પણ મારા ત્યાં ઉત્તરાયણ માં છોલે ભટુરે બને છે. અને આજે ને બનાવ્યા છે તો હું મારી રેસિપી શેર કરવા માંગુ છું Chhaya Panchal -
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#Week 2#SN2#vasantmasala#aaynacookeryclub Nisha Shah -
અમૃતસરી પીંડી છોલે (Amritsari pindi chhole recipe in gujarati)
#મોમ આ ડિશ મારા દીકરા ની ખુબ પ્રિય છે તો તમારી સાથે હું આ ડિશ સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏 Jyoti Ramparia -
-
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#Week6મેં અહીંયા છોલે બનાવ્યા છે જે તમે પરાઠા સાથે કે ભટુરે સાથે પણ ખાઈ શકો છો . Ankita Solanki -
અમૃતસરી છોલે (Amrutsari Chhole Recipe In Gujarati)
#supersછોલે એક પંજાબી વાનગી છે. જ્યારે પણ પંજાબી રસોઈ ની વાત આવે એટલે છોલે નો ઉલ્લેખ થાય છે. પણ એ ગુજરાતીઓના પણ મનપસંદ બન્યા છે. છોલે ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં પણ થોડું અલગ કરીને સરળ રીતે બનાવવાની ટ્રાય કરી છે. Hemaxi Patel -
પંંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
Week1સ્ટ્રીટ ફુડ રેસીપીStreetfood#ATW1#TheChefStory પંજાબી છોલેઅમારા ઘરમા બધા ને પંજાબી વાનગી બહુ જ ભાવે .તો આજે મે છોલે પૂરી બનાવી .જે લંચ અથવા ડીનરમા સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13924024
ટિપ્પણીઓ