છોલે(Chhole recipe in Gujarati)

Panky Desai
Panky Desai @panky_desai

છોલે(Chhole recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપછોલે
  2. 2ટોમેટો
  3. 1ડુંગળી
  4. 2 ચમચીફ્રેશ ક્રિમ
  5. 1 ચમચીછોલે મસાલા
  6. 1 ચમચીલસણ ની પેસ્ટ
  7. 1પોટલી મસાલો
  8. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  9. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  10. મીઠું સ્વાદમુજબ
  11. તેલ/ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ છોલે ચણાને 4-5 કલાક માટે પલાળી દો. હવે પોટલી મસાલો બનાવવા માટે એક કાપડમાં 1 ચમચી ચા,3-4 મરી,1 તેજનો ટૂકડો,,2-3 લવિંગ, તમાલપત્ર લઈ પોટલી બનાવી. છોલે બાફતી વખતે તેમા પોટલી ઉમેરી દો તેનાથી કલર અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે

  2. 2

    હવે એક વાસણ માં તેલ/ઘી મૂકી તેમાં ડુંગળી ઉમેરો. આદુ લસણ ની પેસ્ટ ઉમેરો.બ્રાઉન કલર આવે એટલે બધા મસાલા ઉમેરી 2 મિનિટ સાંતળો. પછી ટામેટા ઉમેરી સાંતળો.

  3. 3

    તેલ છૂટુ પડે એટલે છોલે ઉમેરો.જરુર મુજબ(1 કપ) પાણી ઉમેરો.10 મિનિટ સુધી મીડિયમ આંચ પર થવા દો. ગરમ ગરમ ભટુરા કે રોટી/પૂરી સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Panky Desai
Panky Desai @panky_desai
પર

ટિપ્પણીઓ

Similar Recipes