મગસ ના લાડુ (Magas Ladoo Recipe in Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 લોકો માટે
  1. 500 ગ્રામચનાનો કકરો લોટ
  2. 250 ગ્રામઘી
  3. 500 ગ્રામદળેલી ખાંડ
  4. ગાર્નીશિંગ માટે :
  5. ઈલાયચી પાઉડર
  6. બદામ ની ક્તરણ
  7. પિસ્તા ની ક્તરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક તાવડી મા ઘી લો. ઘી ગરમ થાય એટલે એમાં ચણા નો કકરો લોટ નાખી તેને હલાવો. આ લોટ કાચો ના રહે ત્યાં સુધી શેકવો. એ બદમી રંગનો થાય ત્યાં સુધી શેકવો. બદમી રંગનો થઇ ગયો છે. હવે ગેસ બંધ કરવો.

  2. 2

    હવે મગસ નો લોટ ઠંડો પડે ત્યાં સુધી રાહ જોવી. નહીતો લાડુ વળશે નહિ. હવે ઠંડુ પડી જાય પછી એમાં ખાંડ, ઈલાયચી નાખવી.

  3. 3

    હવે

  4. 4

    હવે તેને હલાવી દો. પછી તેના લાડુ વાળો. હવે તેના પર બદામ ની ક્તરણ અને પિસ્તા ની ક્તરણ લગાવો. તો તૈયાર છે મગસ ના લાડુ. હવે તેને સર્વિન્ગ પ્લેટ મા સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes