વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
4વ્યક્તિ
  1. 3 વાટકીરાંધેલા ભાત
  2. 1 વાટકીસમારેલ ફ્લાવર
  3. 1 વાટકીસમારેલ કોબી
  4. 1 વાટકીલીલા વટાણા
  5. 3 નંગસમારેલ ડુંગળી
  6. 1 નંગસમારેલ બટેકું
  7. 1 વાટકીસમારેલ ગાજર ને સિમલા મિર્ચ
  8. 1 ચમચીલસણ ખાંડેલું
  9. 1 નંગલાલ સૂકા મરચુ
  10. 1 નંગતમલપત્ર
  11. ચપટીજીરું
  12. ચપટીહિંગ
  13. 1/2 ચમચી હળદર
  14. 2ચમચી લાલ મરચુ પાઉડર
  15. 1 ચમચીપાવભાજી મસાલો
  16. તેલ જરૂર મુજબ
  17. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    પેન માં તેલ મૂકી જીરું હિંગ ઉમેરી તેમાં લસણ ને લાલ મરચુ ને તમાલપત્ર ઉમેરો ને પછી બધા વેજીટેબલ ઉમેરો ને હળદર નેમીઠું ઉમેરી ઢાંકી ને સાંતળવા

  2. 2

    પછી મરચુ પાઉડર ને પાવભાજી મસાલોને લીંબુ નો રસ ઉમેરવો ને મિક્સ કરી રાંધેલા ભાત ઉમેરી મિક્સ કરો

  3. 3

    મિક્સ થઈ જાય એટલે 2મિનિટ ગેસ ચાલુ રાખી બંધ કરો ને પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes