બટેકા ની ખીચડી (bateka ni khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બાફેલા બટેકા ને સમારી લેવા પછી એક પેન માં તેલ ગરમ મુકો પછી તેમાં જીરું નાખો પછી તેમાં લીમડો નાખો ને આદુંમરચાં ની પેસ્ટ ને સિમલા મિર્ચ ના કટકા નાખો
- 2
તેમાં મીઠું નાખો ને 2થી 3મિનિટ થવા દેવું પછી તેમાં બાફેલા બટેકા ઉમેરવા પછી તેમાં હળદર મરચું મીઠું નાખી મિક્સકરવું(બટેકા બાફતી વખતે મીઠું નાખેલ મીઠું જરૂર પડે તોજ નાખવું)
- 3
પછી તેમાં સીંગ દાણા નો ભુકો ને ખાંડ લીંબુ નીચવવા પછી તેને બરાબર મિક્સ કરવું ને
- 4
પછી તેને સર્વ કરવું (આમાં ફરાર માં હળદર ખાતા હોય તો નાખવી)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાઠિયાવાડી ભરેલા રીંગણાં બટેકા (kathiyawadi bharela ringna bateka recipe in Gujarati)
#સુપરશેફ1#week1 Marthak Jolly -
-
-
વેજીટેબલ તુવેર દાળ ની ખીચડી (Vegetable Tuver Dal Khichdi Recipe In Gujarati)
#MBR6#week6 Marthak Jolly -
-
-
-
-
#ભીંડા બટેકા નું તળેલું શાક (bhinda bateka nu talelu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ8#લંચ Marthak Jolly -
-
-
-
-
-
-
ફરાળી શીંગ બટેકાની ખીચડી (Farali Sing Bateka Ni Recipe In Gujarati)
#GA4 #week1 #potato #yogurtઆજે હું ખૂબ જ ખુશ છું કે ગોલ્ડન એપ્રન 4ના પ્રથમ વિક અને પવિત્ર અધિક માસ ના પહેલા દિવસે મારે કુકપેડ પર 100 રેસીપી પૂર્ણ થઈ છે.ફરાળ ની મોટા ભાગની ડિશ માં બટેકા નો ઉપયોગ થાય છે તો સાથે શીંગ દાણા વાપરીને મેં આજે ફરાળી ખીચડી બનાવી છે.દહીં-છાસ વગરનું ફરાળ અધૂરું લાગે છે તેથી મેં દહીં પણ પીરસ્યું છે. Kashmira Bhuva -
-
-
-
-
-
મોરૈયા ની ખીચડી (moriya ni khichdi recipe in Gujarati)
#માઇઇબુક#Post13આજે મેં મોરૈયાની ખીચડી બનાવી છે.મોરૈયો એટલે કે સાંબો. મોરૈયા બટેટાની ખીચડી ખાવાની બહુ મજા આવે છે, સાથે મરચાં અને દહીં ખાઈએ તો વધારે મજા આવે છે. Kiran Solanki -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13676801
ટિપ્પણીઓ (10)