મસાલા છાશ (Masala Butter Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુ ભેગી કરો એક મિક્સર બાઉલ લો,
- 2
ત્યારબાદ તેમાં ફુદીનો કોથમીર અને મરચું નાખો, તેમાં થોડું પાણી નાખીને ક્રશ કરી લો.
- 3
બરાબર ક્રશ થઈ જાય પછી તેમાં દહીં પાણી જલજીરા સંચળ પાઉડર અને શેકેલું જીરૂ નાખી ફરીથી ક્રશ કરી લો, ત્યારબાદ તેને ગ્લાસમાં કાઠીને ઉપરથી થોડા ફુદીના અને કોથમીર ના પાન અને મરી પાઉડર થી ગાર્નિશ કરો, પછી તૈયાર છે મસાલા છાશ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા બટર મિલ્ક (Masala Butter Milk Recipe In Gujarati)
#GA4#Week7 કાઠિયાવાડ ની કસ્તુરી મસાલા છાસ લંચ ડિનર હોઈ કે ડ્રિંકસ બધાની સાથે શેર કરી શકો છો તો તમે પણ બનાવજો સરસ લાગે છે Prafulla Ramoliya -
-
-
-
-
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
#KRC#masalachash#masalabuttermilk#cookladindia Mamta Pandya -
-
-
મસાલા છાશ(Masala Butter Milk Recipe in Gujarati)
#GA4#week7 બધાને ખુબજ પસંદ આવે એવી મસાલા છાશ Poonam chandegara -
-
મિન્ટ મસાલા છાસ (Mint Masala Buttermilk Recipe in Gujarati)
#GA4#Week7#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
-
-
-
-
મસાલા છાશ (Masala buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#buttermilk...છાશ.....નામ સાંભળી ને યાદ આવે k જમવા બેસી એ એટલે સાથે છાશ તો જોઈએ જ એમાં પણ કાઠિયાવાડી હોય એટલે પેલા છાશ પછી જમવાનું ... એમાં પણ છાશ માં આજે મે ખાટ્ટા સ્વાદ ની સાથે થોડો તિખો સ્વાદ આપવાનો પ્રયત્ન કર્યો છે. Payal Patel -
-
-
-
-
મસાલા છાશ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળામાં મસાલા છાશ પીવાથી તડકામાં રાહત આપે છે આ ઉપવાસ માં પણ લઈ શકાય છે#mrPost1 Neha Prajapti -
-
-
ફુદીના છાશ (Pudina Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#BUTTERMILK#COOKPADGUJ#COOKPADINDIA છાસ એ ગુજરાતી થાળી અને કાઠિયાવાડી થાળી માં અગત્ય નું સ્થાન ધરાવે છે. જે પાચનક્રિયા સુધારે છે અને શરીર ને ઠંડક આપનારી છે. અહીં મેં ફુદીના સાથે છાસ તૈયાર કરેલ છે. ફુદીનો પણ શરીર ની ગરમી દૂર કરે છે. આથી ગરમી ની ઋતુ માં તેનું દરરોજ સેવન કરવું જોઈએ. Shweta Shah -
-
-
-
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13976107
ટિપ્પણીઓ (2)