ઓટ્સ બટરમિલ્ક (Oats Buttermilk Recipe In Gujarati)

Nita Prajesh Suthar
Nita Prajesh Suthar @Nita_2312
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૧ ચમચીઓટ્સ
  2. ૪ ચમચીદહીં
  3. જરૂર મુજબ લીલા ધાણા
  4. ૧ ચમચીશેકેલું જીરું પાઉડર
  5. લીલું મરચું
  6. ઈંચ આદુ
  7. જરૂર મુજબમીઠું
  8. જરૂર મુજબઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    ઓટ્સ ને પહેલાં ધીમાં ગેસ પર ૨ મિનિટ સુધી શેકિલો.પછી તેને એક બાઉલમાં કાઢી લો.૧૦ મિનીટ સુધી પાણીમાં પલાળી રાખો.

  2. 2

    હવે એક મિક્સર જારમાં ઓટ્સ અને બધી સામગ્રી મિક્સ કરીને ક્રશ કરિલો.

  3. 3

    તો તૈયાર છે ઓટ્સ બટરમિલ્ક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Prajesh Suthar
પર

Similar Recipes