ઓટ્સ રવા ચીલા (Oats Semolina Chilla Recipe In Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

ઓટ્સ રવા ચીલા (Oats Semolina Chilla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 લોકો
  1. 1 કપઓટ્સ
  2. 1 કપરવો
  3. સ્વાદાનુસાર મીઠું
  4. 1/2 કપ દહીં/છાસ
  5. 1મીડીયમ ટામેટું
  6. 1મીડીયમ ડુંગળી
  7. 1નાનું મરચું
  8. 1 નાની ચમચીમરી પાઉડર
  9. 1 નાની ચમચીજીરું પાઉડર
  10. જરૂર મુજબ તેલ સેકવા માટે
  11. 2ક્યુબ ચીઝ ગાર્નિશીંગ માટે
  12. 1 નાની ચમચીઇનો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રવા અને ઓટ્સ ને પીસી લો

  2. 2

    ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ડુંગળી,ટામેટા અને મરચા ઉમેરો અને દહીં ઉમેરી થોડીવાર રાખી મુકો. આ ડુંગળી,મરચા, ટામેટા અંદર ના નાખવું હોય તો ચાલે. ચીલા ઉપર એ નાખી શકાય. મિશ્રણ ને 30 મિનિટ રાખી મૂકો

  3. 3

    ત્યારબાદ તેમાં ઇનો,જીરું પાઉડર અને મરી પાઉડર ઉમેરો

  4. 4

    ત્યારબાદ એક નોનસ્ટિક પેન પર ખીરું પાથરી બંને બાજુ તેલ/ઘી/માખણ થી સેકી લો

  5. 5

    ઉપર ચીઝ નાખી ગાર્નિશીંગ કરી ને સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

Similar Recipes