વઘારેલી મસાલા છાશ(Vagharela Masala Buttermilk recipe in Gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

વઘારેલી મસાલા છાશ(Vagharela Masala Buttermilk recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ દહીં
  2. પ્લેટ આઇસ ક્યૂબ
  3. ૨ ચમચીશેકેલું જીરું પાઉડર
  4. ચપટીસંચળ
  5. ઝીણું લીલું મરચું સુધારેલું
  6. ૧ ટુકડોઆદુ છીણેલો
  7. ૧ થી ૨ ચમચી કોથમીર
  8. ૧/૨ ટેબલ ચમચી જીરુ વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સામગ્રી રેડી કરી તપેલામાં દહીં નાખી બ્લેન્ડર ફેરવી આઇસ ક્યૂબ નાખી જીરા પાઉડર સંચળ આદુ-મરચા બધું મિક્સ કરો.

  2. 2

    પછી એક વધાર્યા માં તેલ મૂકી જીરું નાખી ગોલ્ડન બ્રાઉન થાય પછી છાશમા ઉમેરી દો...

  3. 3

    પછી છાશમાં કોથમીર નાખી ગાર્નિશ કરી મસાલા છાશ રેડી છે

  4. 4

    આ છાશ ગમે તેની સાથે સર્વ કરી શકો છો અને મજા લઈ શકો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

Similar Recipes