કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati)

Nishita Bhatt
Nishita Bhatt @cook_26617311

#GA4
#Week7
રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ વધુ પડતો થાય છે એટલે આ ખીચડીમાં પણ દેશના બીજા પ્રદેશમાં બનતી ચોખાની ખીચડીથી અલગ બાજરાનો ઉપયોગ થયો છે. આ બાજરાની ખીચડી એવી મલાઇદાર અને મધુર ખુશ્બુદાર બને છે કે તે તમને શારીરિક અને માનસિક આરામ આપી, દહીં સાથે ખાવાથી સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે.

જો તમને આ ખીચડી અલગ રીતે માણવી હોય તો તમે બાજરા અને મગની દાળ સાથે પ્રેશર કુકરમાં થોડા સમારેલા શાકભાજી ઉમેરી શકો અથવા આ ખીચડીને વિવિધ મસાલાનો વઘાર પણ આપી શકો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૮ મિનિટ   
2 સર્વિંગ્સ
  • ૧/૨ કપબાજરી,૮ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલી
  • ૧/૨ કપપીળી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી
  • ૧ ટેબલસ્પૂનઘી
  • સ્વાદાનુસારમીઠું
  • ૧ ટીસ્પૂનજીરૂ
  • ૧/૨ ટીસ્પૂનહીંગ
  • ૧/૪ ટીસ્પૂનહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૮ મિનિટ   
  1. 1

    બાજરાની ખીચડી (રાજસ્થાની બાજરાની ખીચડી) બનાવવા માટે પ્રથમ બાજરાને એક ઊંડા બાઉલમાં મૂકી પાણી વડે ૨ થી ૩ વખત ધોઇ લો.તે પછી બાઉલમાં જરૂરી પાણી સાથે બાજરાને પલાળવા મૂકો.

    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાઉલને ઢાંકીને લગભગ ૮ કલાક માટે બાજુ પર રાખો. જો તમારી પાસે ૮ કલાકનો સમય ન હોય તો ૪ કલાક સુધી પલાળી રાખ્યા બાદ બાજરાને મિક્સરમાં થોડો સમય ફેરવીને કરકરૂં પાઉડર તૈયાર કરી લો.

    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પલાળેલા બાજરા ૮ કલાક પછી આવા દેખાશે. પલાળેલા બાજરા અને નાચની આપણા શરીરને ગરમાશ આપે છે અને તે ઉપરાંત ઠંડીના દીવસોમાં તેનો ઉપયોગ કરવો સલાહભર્યું ગણાય છે કારણકે તે પોષકતત્વોના શોષણમાં મદદરૂપ થાય છે. આપણા શરીરમાં સ્નાયુપેશી બનાવવામાં મદદરૂપ થાય છે.

    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બાજરાને ગરણી વડે ગાળીને બાજુ પર રાખો.

    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પીળી મગની દાળ ગરણીમાં મૂકી નળની નીચે વહેતા પાણી વડે ૨ થી ૩ વખત ધોઇ લો.

    તે પછી તેને સંપૂર્ણ રીતે ગાળીને બાજુ પર રાખો.

    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બાજરા ખીચડી બનાવવાની રીત:એક પ્રેશર કુકરમાં પલાળેલા બાજરાને રાખો.તે પછી તેમાં પીળી મગની દાળ મેળવો.તેમાં મીઠું મેળવો.તેમાં 2 કપ પાણી ઉમેરો.ચમચા વડે તેને સારી રીતે મિક્સ કરી લો.

    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પ્રેશર કુકરને ઢાંકી ૪ સીટી સુધી બાફી લો. પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો. તે પછી ઢાંકણ ખોલો.

  9. 9

    બાજરાની ખીચડીના તડકા માટે:એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી લોઘી જ્યારે ગરમ થઇ જાય ત્યારે તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ અને હળદર પાઉડર મેળવો.મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો

    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    હવે તેમાં રાંધેલા બાજરા-પીળી મગની દાળનું મિશ્રણ ઉમેરો.

    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    બાજરાની ખીચડીમાં થોડું મીઠું મેળવો. અહીં યાદ રાખવાનું છે કે આપણે આગળ પણ ખીચડીમાં મીઠું મેળવેલું છે.

    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    મિશ્રણને બરોબર મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    ઘી વડે સજાવીને આ બાજરા ખીચડીને દહીં સાથે પીરસો.

    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nishita Bhatt
Nishita Bhatt @cook_26617311
પર October 31, 2020 11:12

ટિપ્પણીઓ (2)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 12, 2020 07:20
WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાજરા ખીચડી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. સુરતી ઘારી (હોમમેડ માવા માંથી) (Surat Ghari Recipe In Gujarati)
  2. ગુજરાતના લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
  3. લસુની પાલક ખીચડી (Garlic Palak khichdi Recipe in Gujarati)
  4. અંજીર ડ્રાયફ્રુટ ઘૂઘરા(Anjir Dryfruit Ghughra recipe in Gujarati)
  5. કાજુકતરી (Kaju katri recipe in Gujarati)
  1. ગુજરાતી કઢી (Gujarati Curry Recipe In Gujarati)
  2. થેપલા (Thepla Recipe In Gujarati)
  3. મસાલા ખીચડી & બટર મિલ્ક (Masala Khichdi & Butter Milk Recipe In Gujarati)
  4. દાળ ખિચડી (Dal Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13954635
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close