દાળ ખિચડી (Dal Khichdi Recipe In Gujarati)

Yogi Patel @cook_26793818
દાળ ખિચડી (Dal Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ 1 વાટકી ચોખા અને 1 વાટકી તુવેરની દાળ લઈ બરાબર ધોઈ જરૂર મુજબ પાણી નાખી ને તેમાં હળદર અને મીઠું સ્વાદાનુસાર નાખી કુકર મા 4-5 સીટી થાય ત્યાં સુધી બાફી લ્યો.
- 2
હવે એક પેન મા તેલ મૂકો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ,હીંગ, જીણું સમારેલું લસણ, આદુ,લીલી મરચી,લીમડો, લાલ સુકા મરચા અને ડુંગળી નાખી વખર કરો.
- 3
ડુંગળી બરાબર સતડાય જાય પછી બાફેલી ખિચડી ઉમેરી એમાં થોડું પાણી, લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર અને મીઠું સ્વદનુસાર નાખી બરાબર મિક્સ કરો ખિચડી ઉકળી જાય પછી તેમાં લીબું નો રસ ઉમેરો.
- 4
ત્યાર પછી ખિચડી માં બટર નાખી મિક્સ કરો અને કોથમરથી સજાવો.તો તૈયાર છે ખુબ જ સ્વાદિષ્ટ અને પોષ્ટીક દાળ ખિચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ-ખિચડી (dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4જ્યારે રાઈસ અને દાળ નો ઉપયોગ કરી ને વાનગી બનાવવાની હોય ત્યારે સૌથી પહેલાં ખીચડી યાદ આવી જાય છે. અહીં મેં દાળ અને ચોખા ને સરખા પ્રમાણમાં લઈ ને દાળ ખિચડી તૈયાર કરેલ છે જે પૌષ્ટિક તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. Shweta Shah -
મિક્સ દાળ ખિચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
મિક્સ દાળ ખિચડીદાળ મા મોટા પ્રમાણ પ્રોટિન હોય છે.દાળ મા ફાઇબર પણ હોય છે જે સ્વાસ્થ માટે ખૂબ લાભકારી છેમે આજે મિક્સ દાળ ની ખીચડી બનાવી છે. એ સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Deepa Patel -
કાઠિયાવાડી ખિચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપી આજે તો રવિવાર મારાં મિસ્ટર ને રજા એટલે મને ફરમાઈશ કરી ખિચડી અને કઢી બનાવો,મેં કાઠિયાવાડી મસાલા દાળ ખિચડી અને કઢી બનાવ્યાં,બધાં ને બહુ મજા આવી. Bhavnaben Adhiya -
ખાટી ટોમેટો દાળ (Tomato Dal Recipe In Gujarati)
#GA4#Week7Tometoઆ દાળ ને રાઈસ અને ઈડલી સાથે સર્વ કરી શકો છો. Nirali Dudhat -
દાળ(dal recipe in gujarati)
#સુપરશેફ4પપ્પુ એટલે દાળ આંધ્રપ્રદેશમાં પપ્પુને દાળ કહેવામાં આવે છે મેં દાળ અને દૂધીથી પપ્પુ દાળ બનાવી છે પપ્પુ એટલે આંધ્રપ્રદેશની ડીશ છે. જે ભાતની સાથે ખાવામાં આવે છે. આમાં ગરમ મસાલો, લાલ મરચાનો પાઉડર નો ઉપયોગ કરવામાં નથી આવતો અને ખાવામાં એક દમ અલગ જ લાગે છે.આમાં વઘારમાં અડદની દાળ અને મેથીના દાણા નાખવાથી સ્વાદ અલગ આવે છે અને સાંભરનો મસાલો નાખવાથી પણ સ્વાદ અલગ લાગે છે. Pinky Jain -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookoadindia#cookpadgujarati ગુજરાતી ના ઘરે ડેઇલી રૂટિનમાં સવારે દાળ ભાત બને જ છે. ગુજરાતી દાળ તુવેર દાળ માંથી બને છે, અને તેમાં ગળપણ હોય એટલે ભાત સાથે મસ્ત લાગે છે અને વધે તો પણ ઉપયોગ કરી ને દાળઢોકળી બનાઈએ, કેમ ખરું ને? सोनल जयेश सुथार -
મીક્ષ દાળ મસાલા ખીચડી(mix dal khichdi recipe in gujarati)
મીક્ષ દાળ મસાલા ખીચડી બધી દાળ અને ચોખા મીક્ષ કરીને બને છે જે મહારાષ્ટ્ર મા ખુબ પ્રખ્યાત છે.#માઇઇબુક#પોસ્ટ 34#દાળ#ચોખા#સુપરસેફ4#જુલાઈ Rekha Vijay Butani -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiમલાઇ ના ઘી મા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે Kapila Prajapati -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Fam આજે હું તમારી સાથે મારા ઘર માં બધાની ફેવરિટ અડદ ની તડકા વાળી દાળ ની રેસીપી શેર કરું છું જે નાના મોટા સહુ ને ખુબ જ ભાવે છે .મારા ઘરે દર શનિવારે આ દાળ અચૂક બને જ છે Chetna Shah -
-
⚘"મગની દાળ ની ખિચડી"⚘ (ધારા કિચન રસિપી)
💐"મગની દાળ ની ખિચડી" તમે અનેકવાર ખાધી હશે. આ ખિચડી કઢી અને ભાખરી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.#ઇબુક#day23 Dhara Kiran Joshi -
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી દાળગુજરાતી વાનગી માં દાળ ભાત એ બધાની પ્રિય અને રોજ બનતી રેસિપી છે, ખુબ જ , પૌષ્ટિક અને સરળ આ ડીશ જલ્દી થી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
મિક્સ વેજીટેબલ ખીચડી (Mix Vegetable Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiમારા ઘરમાં અવારનવાર બનતી આ ખીચડી ખુબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. બનાવવામાં ખુબ જ સરળ અને ફટાફટ બની જાય છે. Riddhi Ankit Kamani -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#ફ્રુડ ફેસ્ટિવ રેસિપી ચેલેન્જ#ગુજરાતી દાળઅમારે દાળ એટલી સરસ બને કે વાટકા ભરી ને પીવાનું મન થાય.... ને મારા કરતાં મારી દીકરી ના હાથ ની દાળ superb બને છે તો આજે શેર કરું છું....... Pina Mandaliya -
રજવાડી ખીચડી(Rajawadi Khichdi Recipe in Gujarati)
#GA4 #WEEK7 #khichdiદેખાવ મા ખુબ જ સામાન્ય દેખાતી આ ખીચડી ખુબ ઓછા મસાલા અને લગભગ બઘાજ શાકભાજી થી બનાવેલ છે છતાં ખુબ જ હેલ્ધી અને સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ છે.દહીં સાથે ચોક્કસ બનાવી ને ટા્ય કરજો. Mosmi Desai -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Eb દરેક શનિવારે મારા ઘરે અડદની દાળ બને.. ખૂબ જ પૌષ્ટિક અને શિયાળામાં ખાસ બનતી દાળ. રોટલા સાથે રીંગણનું શાક હોય તો.. તો.. મોજ જ પડી જાય. Dr. Pushpa Dixit -
લંગરવાલી દાળ અંગારા (Langarvali Dal Angara Recipe In Gujarati)
#AM1પંજાબમાં ગુરુદ્વારા અને બીજા પંડાલમાં અન્નક્ષેત્ર લાગતા હોય છે. જ્યાં આવનારા લોકોને પ્રસાદ તરીકે વિનામૂલ્યે ભોજન આપવામાં આવતું હોય છે. તો ત્યાં ભેટ તરીકે આપવામાં આવતા અનાજ, કઠોળ માંથી જેટલી દાળ હોય છે એ બધી મિક્સ કરી પ્રસાદ માટે પંજાબી દાળ બનતી હોય છે. જેને લંગરવાલી દાલ કહેવાય છે. તો લંગરવાલી દાલ માં કોઇ ચોક્કસ માપ કે પ્રમાણ નથી હોતું. તમારી પાસે હોય એ દાળને ભેગી કરી રાંધી પ્રેમ ને શ્રધ્ધાથી પીરસો એ જ લંગરવાલી દાલ. સાથે વિપુલ જથ્થામાં બનતી હોવાથી કોઇ ફાઇન કટીંગ કે વધારાના મસાલા નથી હોતા. અને તો પણ પ્રસાદમાં લેતા બધાને ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી હોય છે.મેં બનાવેલી દાળમાં આખા કાળા અડદ ,( જેને ત્યાં માઁ કી દાલ પણ કહે છે.) ચણાની દાળ અને તુવેરની દાળ લીધી છે. તમને પસંદ હોય અને ઉપલબ્ધ હોય એ કોઇપણ દાળ આમાં ઉમેરી શકો. જેમ કે મસૂરની દાળ, મગની દાળ, રાજમા કે અડદની દાળ વગેરે....સાથે મેં આ દાળને બન્યા પછી કોલસાથી સ્મોક આપી દાલ અંગારા બનાવી છે. એકદમ સ્વાદિષ્ટ બની છે. મારા ફેમિલીમાં આમપણ બધી જ દાળ ખૂબ પસંદ છે. તેમાંથી આ સૌથી વધારે ભાવતી છે... Palak Sheth -
મિક્ષ સ્પાઇસી દાળ (Mix Spicy Dal Recipe In Gujarati)
#DR ભારતીય ભોજન માં દાળ નું આગવું સ્થાન છે, પ્રોટીન થી ભરપૂર દાળ રોટલી, ભાત અથવા રોટલો ગમે તેની સાથે ખાઇ શકાય છે. શાક ન હોય તો ચાલે પણ ''દાળ રોટી " બધા ને ભાવે જ. 😋 Bhavnaben Adhiya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#Week1#Cookpadindia#Cookpadgujaratiઆજે મે ગુજરાતીયો ના ઘર માં રોજ બનતી ગુજરાતી દાળ બનાવી છે અમારા ઘરે તો રોજ સવારે બને જ આ દાળ ટેસ્ટી અને હેલ્ધી પણ ખૂબ હોઈ છે hetal shah -
તુવેરની દાળ ની ખીચડી (Tuver Dal Khichdi Recipe In Gujarati)
બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
સાત ધાન ખિચડી (Sat Dhan Khichdi Recipe In Gujarati)
#AM2આમ તો આ સાત ધાન ખિચડી ને ખિચડો પણ કહે છે.આ ખિચડી ગુજરાત મા ઉતરાયણ પર બનાવવામા આવે છે.મને તો ખુબ જ ભાવે છે. Sapana Kanani -
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#WK5આજે મે ત્રણ દાળ ને મિક્સ કરી ત્રેવટી દાળ બનાવી છે જે ખૂબ જ હેલઘી છે અને બનાવમાં પણ ખૂબ સરળ છે hetal shah -
દાલ મખની(dal makhni recipe in gujarati)
# નોર્થઆ પંજાબની famous dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
ખાનદેશી દાળ (Khandeshi Dal Recipe in Gujarati)
#AM1ખાનદેશી દાળઆ દાળ મહારાષ્ટ્ર ના ખાનદેશ એટલે ભુસાવલ, જલગાંવ ભાગ ની પ્રખ્યાત દાળ છે. જે બનાવામાં સૈલી છે અને ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે આ દાળ ની ખાસ વાત એ છે કે આને વધવાનું ના હોય. આ આખી દાણા દાણા ખવાય છે. જરુર ટ્રાય કરજો. Deepa Patel -
ત્રેવટી દાળ તડકા (Trevti Dal Tadaka Recipe In Gujarati)
#WK5#week5 ત્રેવટી દાળ એક એવી સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી છે જે રોટલી, ચપાટી, નાન, પરોઠા, પુલાવ કે ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તે મગની દાળ, તુવર દાળ અને ચણાદાળના મિશ્રણથી બને છે. તે હેલ્ધી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે. Payal Sachanandani (payal's kitchen) -
મસાલા ખીચડી(Masala Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#gharelu.મને ખુબ જ ભાવે ફટાફટ બની જતી વાનગી છે. SNeha Barot
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13954866
ટિપ્પણીઓ