રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં એક કપ ઘી ગરમ કરો
- 2
ઘી ગરમ થાય એટલે એમા ચણા નો લોટ ઉમેરો
- 3
સરખું મિક્સ કરીને હલાવો
- 4
લગભગ 30 મિનિટ જેટલું હલાવો
- 5
25 - 30 મિનિટ પછી લોટ નો કલર બદલાશે ગોલ્ડન બ્રાઉન અને સુંગંધ પણ આવશે લોટ શેકાવાની
- 6
ગેસ બંધ કરી દો
- 7
હવે એમાં ઝીણી સમારેલી બદામ ઉમેરો ને મિક્સ કારી દો
- 8
10-15 મિનિટ મિશ્રણ એકદમ ઠંડુ પડવા દો
- 9
હવે તેમાં બૂરું ખાંડ ઉમેરી ને સરખું મિક્સ કરી લો.
- 10
હવે તેનો મનગમતો આકાર આપી દો
- 11
મેં અહીં પેંડા જેવો આકાર આપ્યો છે
- 12
બદામ ને વચ્ચે થી 1/2કરી ઉપર ગાર્નિશ કરો
- 13
સર્વિંગ માટે તૈયાર છે મગસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગસ ગોટી (Magas Goti Recipe In Gujarati)
#CB4#week4#cookpadgujrati#cookpadindiaઆજે કાન્હા જી ની પસંદ ની મગસ ની ગોટી ભોગ(પ્રસાદ) માટે બનાવી છે hetal shah -
-
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#Week4#CDYછપ્પન ભોગ રેસિપી મગસ એ પારંપરિક ગુજરાતી મીઠાઈ છે .દિવાળી માં આ મીઠાઈ ખાસ બનાવવા માં આવે છે , આ ઉપરાંત જમણવાર અને ભગવાન ને પ્રસાદ માં પણ ધરાવવામાં આવે છે .આ મીઠાઈ ઘર માં હોય તેવી સામગ્રી અને ખુબ ઓછી સામગ્રી થી બને છે .મારા બાબા ને ખુબ ભાવે છે .હું નાની હતી ત્યારે મને પણ મગસ ખુબ ગમતો હતો . Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#CB4#week4 મગસ નાં લાડુ સરળતા થી બની જાય છે અને તહેવાર માં કે પ્રસાદ તરીકે બનાવાય છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15702412
ટિપ્પણીઓ (2)