મગસ (Magas Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચણાનો જાડો લોટ
  2. 250 ગ્રામઘી
  3. 250 ગ્રામબુરૂ ખાંડ
  4. જરૂર મુજબ બદામ ચારોળી ઈલાઈચી
  5. થોડુંકદૂધ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    2 ચમચી ઘી અને 4 ચમચી દૂધ ને ગરમ કરી ને ચણા ના લોટ માં ધાબું દેવું. પછી તેને ચારણી થી ચાળી લો.

  2. 2

    એક વાસણ માં ઘી ગરમ કરી તેમાં ચણા નો લોટ નાખીને હલાવવું રતાશ પડતો શેકાઈ જાય એટલે તેને ઉતારી લો.

  3. 3

    ઠંડો થાય એટલે ખાંડ અને ઈલાયચી પાઉડર નાખીને થાળી માં ઠારી દેવું

  4. 4

    તેના ઉપર બદામ ની કતરણ અને ચારોળી નાખવાં.

  5. 5

    પછી તેના પીસ કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes