ઓટ્સ & પીનટ બટર સરપ્રાઈઝ કેક (Oats Peanuts Butter surprize Cake Recipe In Gujarati)

ઓટ્સ & પીનટ બટર સરપ્રાઈઝ કેક (Oats Peanuts Butter surprize Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓટ્સ ને થોડા શેકી લો અને ક્રશ કરી લો. હવે આ લોટ ને એક બાઉલ માં લઇ એમાં બધા ડ્રાય ઇન્ગ્રેડીન્ટ મિક્સ કરો.
- 2
હવે એક મિક્સર જારમાં પેઠો અને દૂધ લઈ એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ને ઓટ્સ નાં મિક્સ માં નાખો થોડું તેલ અથવા ઘી મિક્સ કરી બરાબર હલાઈ કેક નું બેટર તૈયાર કરી લો.
- 3
હવે બે નાના મોલ્ડ ને તેલ થી ગ્રીજ કરી એમાં થોડો સુકો લોટ છાંટો અને કેક નું મિશ્રણ નાખી એને ૮ થી ૧૦ મિનિટ પ્રિહિટ કરેલા ઓવન માં ૮ મિનિટ બેક કરો.
- 4
બેક થઇ જાય એટલે ઠંડુ થવા દો. ઠંડુ થાય એટલે વચ્ચે થી કેક નાં બે ભાગ કરી એક ભાગ પર પીનટ બટર લગાવી બંને ભાગ ભેગા કરી દો. અને પીનટ બટર ઢંકાઈ જાય એ રીતે ચોકો ફ્લેક્સ લગાવી એક સરપ્રાઈઝ છે.
- 5
હવે વ્હીપ ક્રીમ થી ગાર્નિશ કરો અને ચોકો ફ્લેક્સ થી એક ફ્લાવર જેવું બની તુલસી નાં પાન અને રસ્પબેરી થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 6
એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ઓટ્સ કેક તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અર્મંડ ઓટ્સ કૂકીઝ(oats cookies in gujarati)
#Goldenapron3#week22#almonds,oats#almonds oats cookies Kashmira Mohta -
ઓટ્સ કેક (Oats Cake Recipe In Gujarati)
આ ઓટ્સ ચેક ગ્લુટન ફ્રી અને ખાંડ ફ્રી છે.#GA4#Week7#cookpad#cookpadindia#cookpadgujarati#oatmealcake#oatscake#RolledOatscake#Glutenfree#sugarfree#healthylifestyle#proteincake#tastyandhealthy#culinarydelight#culinaryart Pranami Davda -
-
ઓટ્સ કૂકીઝ વિથ ચોકોચિપ્સ (Oats Cookies With Choco chips Recipe In Gujarati)
#GA4#Week7#Oats Bindiya Prajapati -
-
-
-
-
-
-
હાર્ટ કેક (Heart Cake Recipe In Gujarati)
#heartકેક એ ઘણી બધી રીતે બનાવી શકાતી રેસીપી છે. મેં અહીં ઘઉંના ના લોટની કેક બનાવી છે. Jyoti Joshi -
-
-
-
-
ઓટ્સ પીઝા (Oats pizza Recipe in Gujarati)
જ્યારે આપણે પાર્ટીની વાત કરીએ ત્યારે તેમાં પીઝા , કપ કેક, મફિન્સ અને ખાસ કરીને બચ્ચાઓની પાર્ટીમાં આ બધું તો હોય જછે પીઝા તો નાના થી મોટા બધાને જ ગમે છે અને બાળકોના તો ફેવરીટ હોય છે, તો ચાલો આપણે જ પીઝા ને અલગ અને હેલ્ધી વે મા બનાવીએ.#GA4#week7#OatsMona Acharya
-
-
-
-
બનાના ઓટ્સ કેક (Banana oats cake Recipe in Gujarati)
#GA4#week2 બાળકોને મફિન્સ ખૂબ જ ભાવતા હોય છે આ મફિન્સ માં બનાના અને ઓટ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે બનાનાથી એનર્જી મળે છે અને ઓટ્સ ઈમ્યુનિટી પાવર વધારે છે. Nidhi Popat -
-
ડોરા કેક વિથ ચોકલેટ પીનટ બટર (Dora Cake With Chocolate Peanuts Butter Recipe In Gujarati)
#GA4 #week2 એકદમ સોફ્ટ હેલ્ધી અને ટેસ્ટી ડોરા કેક વિથ ચોકલેટ પીનટ બટર Ramaben Joshi -
ઓટ્સ ચીલા (Oats Chilla Recipe In Gujarati)
#GA4#Week7#oats. આ રેસિપી ખાવામાં હેલદી અને વેઇટ લોસ માં ખૂબ ઉપયોગી છે. Bhavini Naik -
-
-
પીકન્ટ ઇન્સ્ટન્ટ ઓટ્સ ગ્રીલ ઢોસા (Piquant instat oats grill Recipe In Gujarati)
#GA4 #week7 #oatsકાર્બોહાઈડ્રેટ અને ફાઈબર થી ભરપુર ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બ્રેકફાસ્ટ અને ડીનર માટે પરફેક્ટ એવા કીડ્સ અને એલ્ડર્સ બંને ને ભાવે એવા ઢોસા. Harita Mendha -
-
-
-
ઓટ્સ ડેટ્સ સ્મુધી (Oats Dates Smoothie Recipe In Gujarati)
#GA4#Week7#Oats#breakfast weight loss Hiral Dholakia
More Recipes
ટિપ્પણીઓ (3)