ટોમેટો ઢોસા (Tomato Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ચોખા ને ધોઈ 8-9 કલાક પલાળવી.
- 2
ત્યારબાદ મિકસર જાર માં દાળ,ચોખા,મરચાં,લાલ મરચુ,જીરૂ, આદુ,મીઠું અને ટામેટાં નાંખી મિક્સરમાં પીસી લો.
- 3
પછી તવો ગરમ કરી તેલ લગાવી પાણી છાંટી ઢોસા નું ખીરૂ પાઠરી દો.
- 4
ઢોસા ઉતારી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો ગાર્લિક ખીચડી (Tomato Garlic Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Tomato#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
-
સાઉથ ઈન્ડિયન ટોમેટો ચટણી (South Indian Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7Puzzle - Tomato 🍅 Sneha kitchen -
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો ચટણી ઢોંસા (Tomato Chutney Dosa Recipe In Gujarati)
#GA4#week2#Fenugreekઢોસા એ સાઉથ ઇન્ડિયનની પ્રખ્યાત વાનગી છે પણ ઢોસા ઘણીવાર બનાવતા બનાવતા બહુ મિસ્ટેક થઈ જાય છે .તો તેમાં એક સિક્રેટ ઉમેરવાથી તેમાં હોટલ જેવો સ્વાદ આવે છે મેથીના દાણા ઉમેરવાથી ઢોસા ક્રિસ્પી અને બહુ ટેસ્ટી બને છે. Pinky Jain -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સોજી ટોમેટો ઉત્તપ્પમ (Semolina Tomato Uttapam Recipe In Gujarati)
#GA4 #Week7 #tomato #breakfast Hetal Kotecha -
-
મસાલા ઢોસા(masala dosa recipe in Gujarati)
#મોમ આજે મેં અહીં મારી મમ્મી ની ભાવતી વાનગી એવી સાઉથ ઇન્ડિયન ડિશ બનાવી છે. અમે જ્યારે પણ બહાર હોટેલ માં જમવા જઈએ એટલે મમ્મી ઢોસા જ મંગાવે. અત્યારે અમદાવાદ માં સંપૂર્ણ લોકડાઉન છે એટલે બધું જ ઘરે તૈયાર કર્યું છે . Savani Swati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13960938
ટિપ્પણીઓ (6)