ટોમેટો રાઈસ(Tomato Rice recipe in Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 1બાઉલ રાંધેલા ચોખા (ભાત)
  2. 4 ટેબલસ્પૂનતેલ
  3. 1 ટીસ્પૂનરાઈ
  4. 2 નંગબારીક સમારેલી ડુંગળી
  5. 8-10મીઠા લીમડાના પાન
  6. 2 નંગબારીક સમારેલા ટામેટા
  7. 2 નંગટામેટાની પેસ્ટ
  8. 1/2 ટીસ્પૂનહળદર
  9. 1+1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું
  10. 1 ટીસ્પૂનસંભાર મસાલો
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ગાર્નિશિંગ માટે-
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરી રાઈ સાંતળી ડુંગળીને હલકા સોનેરી રંગ થાય ત્યાં સુધી સાતંળી ટામેટા અને ટામેટાની પેસ્ટ ઉમેરી 2 મિનિટ ધીમી આંચે પકાવો.

  2. 2

    ટામેટા સતંળાઈ જાય ત્યારે હળદર, સંભાર મસાલો, મીઠું, લાલ મરચું, અને થોડું પાણી ઉમેરીને 2 મિનિટ ધીમી આંચે પકાવો. ગ્રેવી તૈયાર કરો.

  3. 3

    તૈયાર કરેલ ગ્રેવીમાં રાંધેલા ચોખા ઉમેરીને હળવા હાથે મિકસ કરી 1 મિનિટ સાતંળી ગેસ બંધ કરી દો.

  4. 4

    તૈયાર છે ટોમેટો રાઈસ, ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes