ટમેટો સુપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ને ધોઈ ને મોટા સમારી લો.
- 2
હવે એક કુકર માં ઘી ગરમ કરો ઘી
ગરમ થઇ જાય એટલે એમાં મરી,તજ,લવિંગ લસણ, ડુંગળી નાખી મિક્સ કરો. - 3
એમાં ટામેટા, બટેટા ના ટુકડા અને મીઠું નાખી દો અને હલાવો.
- 4
એમાં એક કપ પાણી ઉમેરી કુકર બંધ કરી ૩ સીટી મારો
- 5
ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દો.
મિશ્રણ ની બ્લેન્ડર અથવા મિક્ષર વડે એક રસ પ્યૂરી (પીસી) બનાવી લો. - 6
હવે આ પ્યૂરી ને ગાળી લો
- 7
એજ કડાઈ મેં ગાળેલી પ્યુરી અને ૧ ગ્લાસ પાણી ઉમેરી ને મિક્સ કરી ગરમ કરવા મુકો.
એમાં ખાંડ અને મીઠું જરૂર પ્રમાણે નાખો અને ૫ થી ૭ મિનિટ ઉકાળવા દો. - 8
ઉકળી જાય એટલે એમાં ક્રીમ મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
ગરમ ગરમ સૂપ તળેલા બ્રેડ ના ટુકડા સાથે પીરશો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્પીનચ & ટમેટો સુપ(Spinach And Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week16#Spinachઆપણે ટામેટા નો સુપ તો બનાવતાં હોઈએ છીએ પણ તેમાં આ બધા સબજી અને પાલક ઊંઘવાથી તેની પૌષ્ટિકતા માં વધારો થાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Niral Sindhavad -
-
-
-
-
-
-
કૅપ્સિકમ મસાલા (Capsicum Masala recipe in Gujarati)
#GA4#Week4#gravy#Bellpepper#Gujarati#post2Simple and Delicious capsicum masala gravy curry Sejal Dhamecha -
-
-
-
-
-
-
પાલક ટોમેટો સૂપ (Palak Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week16#Soup#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ટમેટો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week#સૂપશિયાળાની ઠંડી માં ખાસ ગરમ સૂપ પીવાની મજા આવે છે.જે હેલ્થ માટે પણ ઘણું ફાયદાકારક છે.સૂપ નું નામ પડતા જ ટમેટો સૂપ મગજ માં આવે અને ઘણાખરા નું ફેવરિટ પણ ટમેટો સૂપ જ હશે. Sheth Shraddha S💞R
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13928402
ટિપ્પણીઓ (2)