ટોમેટો ભૂર્જી (Tomato Bhurji Recipe In Gujarati)

Arti Masharu Nathwani
Arti Masharu Nathwani @abnathwani222

ટોમેટો ભૂર્જી (Tomato Bhurji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ટોમેટો
  2. ડૂંગળી
  3. કેપ્સીકમ
  4. ૧/૨ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  5. ચમચીતેલ ૪/૫
  6. ૧ ચમચીલાલ મરચું
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧ ચમચીમીઠું
  9. ૨ ચમચીધાણા જીરું
  10. ૧ ચમચીપાવ ભાજી મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    તેલ ગરમ થાય એટલે આદુ લસણ ની પેસ્ટ નાખો ડુંગળી એડ કરો અને કેપ્સીકમ એડ કરો થોડી વાર માં ટોમેટો એડ કરી બરાબર મિક્સ કરો

  2. 2

    લાલ મરચું પાઉડર ધાણા જીરું પાઉડર હળદર નમક પાવભાજી મસાલો નાખી ધીમા તાપ પર તેલ ઉપર આવે ત્યારે ગેસ બંધ કરવો

  3. 3

    ટોમેટો ભુર્જી બ્રેડ કે પરાઠા સાથે સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Masharu Nathwani
Arti Masharu Nathwani @abnathwani222
પર

Similar Recipes