ગાર્લિક ટામેટાં ચટણી (Garlic Tomato Chutney Recipe In Gujarati)

Zarna Patel Khirsaria @cook_17120822
ગાર્લિક ટામેટાં ચટણી (Garlic Tomato Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ને ગેસ પર સેકી લેવું
- 2
ત્યાર બાદ લસણ ને ખાંડની માં ઉમેરવું એમાં મીઠું મરચું પાઉડર એડ કરી ખંડવું
- 3
ત્યાર બાદ શેકેલા ટામેટાં ની છાંલ કાઢી કટકા કરી લસણ માં ઉમેરવા
- 4
ફરી બધું બરાબર ખાંડી ચટણી ત્યાર કરવી
- 5
ત્યાર બાદ વઘારીયા માં તેલ ગરમ કરી રાઈ નાખવી
- 6
રાઈ તતળે એટલે ત્યાર કરેલી ચટણી માં વઘાર રેડવો
- 7
તો તૈયાર છે ટામેટાં લસણ ની ચટણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ટોમેટો ગાર્લિક ચટણી (Tomato Garlic Chutney Recipe In Gujarati)
#30minsસાઉથ ઇન્ડિયન રેસિપી નું quick version છે..મહેમાન આવ્યા હોય અને ઢોકળા કે કોઈ ઝટપટ ફરસાણ બનાવ્યા ની સાથે આવી ચટણી બનાવી ને પીરસી શકાય છે Sangita Vyas -
-
ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24ગાર્લિક (પુંડું) ચટણી Kajal Mankad Gandhi -
ટોમેટો ગાર્લિક ચટણી(Tomato Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutney Nehal Gokani Dhruna -
-
ટામેટાં ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
#GA4#Week7ફ્રેન્ડસ આજે મે અહીં ટામેટાં ની ચટણી થોડી અલગ રીતે બનાવી છે જેનો ઉપયોગ તમે પીઝા, સેન્ડવીચ વગેરે માં કરી શકો છો. Vk Tanna -
-
-
-
ટોમેટો ગાર્લિક ખીચડી (Tomato Garlic Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Tomato#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
-
-
-
-
-
-
-
સાઉથ ઈન્ડિયન ટોમેટો ચટણી (South Indian Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7Puzzle - Tomato 🍅 Sneha kitchen -
ગાર્લિક ટોમેટો ચટણી(Garlic Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week24#cookpadindia પાકેલા ટામેટાં, મરચાં અને લસણથી બનેલી રેસીપી. , તેને ચપાતી અને રોટલી સાથે પણ પીરસી શકાય છે. અન્ય પરંપરાગત ચટણીની વાનગીઓથી વિપરીત, આ ચટણીમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ટામેટા નો શેકીને ઉપયોગ કરવામાં આવે છે....ખાવામાં ખુબ જ ટેસ્ટી અને સાઇડ ડિશ તરીકે ઉપયોગ માં આવી શકે છે...લસણ ખાવામાં ખુબ ગુણકારી છે તે કોલેસ્ટ્રોલ ને કન્ટ્રોલ માં રાખે છે....તો આપને a ટેસ્ટી ચટણી ની રેસિપી જોઈએ.. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13936355
ટિપ્પણીઓ