શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 વાટકીચોખા
  2. 1 વાટકીચણા ની દાળ
  3. જરૂર મુજબ છાશ ને પાણી
  4. જરૂર મુજબ ખાવાનો સોડા અને મીઠુ
  5. હળદર જરૂર મુજબ
  6. તેલ જરૂર મુજબ
  7. લાલ મરચુ પાઉડર જરૂર મુજબ
  8. 4 ચમચીકોથમીર મરચાં સમારેલાં

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ ને ચોખા દડાવીને તે લોટમાં 1/2છાસ અને 1/2 પાણી લઇ 4 થી 5 કલાક માટે પલાડી તેમાં મીઠું, હળદર, કોથમીર, મરચાં ખાવાનો સોડા ઉમેરી

  2. 2

    ઢોકડીયા માં પાણી નાખી તેની ડીસ અને વાટકીમાં તેલ લગાવી તૈયાર ખીરુ ઉમેરી ઉપર લાલ મરચું પાઉડર છાંટી 20 મિનિટ માટે બાફવા દેવું

  3. 3

    ત્યારબાદ ચેક કરી લેવું ચડી જાય એટલે કાપા પડી તેની પર તેલ લગાડી ચટણી અને સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર

Similar Recipes