ઢોકળા (Dhokla Recipe In Gujarati)

Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati

#GA4
#Week21
Keyword: Bottle Gourd

ઢોકળા (Dhokla Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week21
Keyword: Bottle Gourd

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. ૩ વાટકીચોખા
  2. ૧ વાટકીઅળદની દાળ
  3. ૨ ચમચીદહીં
  4. ૧/૨ કપલસણ મરચાં ક્રશ કરેલા
  5. ૧ કપદૂધી
  6. ૧ ચમચીહળદર
  7. ૨ ચમચીખાંડ
  8. ૧/૨ કપકોથમીર
  9. ૨ ચમચીચણા ની દાળ
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ૧/૨ ચમચીજીરૂ પાઉડર
  12. ૧/૨ ચમચીસોડા
  13. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખાને ધોઈને ૬ થી ૭ કલાક પલાળી રાખો.

  2. 2

    હવે મિક્સરમાં નાખી ને કરકરુ પીસી લેવું.તેને આથો લાવવા ૮ કલાક સુધી ગરમ જગ્યાએ રાખો.

  3. 3

    ૮ કલાક સુધી માં આથો આવી જાય પછી તેમાં લસણ અને મરચાં અધકચરાં, હળદર, દૂધી, જીરું પાઉડર, કોથમીર, ચણાની દાળ, ખાંડ ઉમેરો.સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

  4. 4

    બધું મિક્સ કરી લો.હવે તેમાં રાઈ અને જીરા નો વઘાર કરો. તેમાં સોડા ઉમેરી ઢોકળા ની ગ્રીસ કરેલી થાળી માં ખીરું પાથરવું.ઊપર થી લાલ મરચું પાઉડર ભભરાવી દો.

  5. 5

    હવે તેને ઢોકળીયા માં મૂકી ૨૦ મિનિટ સુધી થવા દો.

  6. 6

    ખાટા મીઠા દૂધી ના ઢોકળા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Prajapati
Nirali Prajapati @Nir_Prajapati
પર
चाहे जो भी हो खाने से प्यार कभी कम ना हो 😅😎🙈❤️
વધુ વાંચો

Similar Recipes